Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૧૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
અશોકના કલિંગ શૈલલેખમાં “નગરવ્યવહારક” શબ્દ પ્રયોજાયો છે. (Hultzsch, op. cit, pp. 92 ft.)
૨૨. દુર્ગનિવેશના પ્રકરણમાં “નગરાધ્યક્ષને ઉલ્લેખ આવે છે (અર્થશાસ્ત્ર, ૨, ૪, ૧૧).
સ્મિથ ધારે છે કે મેગેસ્થનીએ જણાવેલ અધિકાર-મંડળોને કૌટિલ્ય ઉલ્લેખ કર્યો નથી (EHI, pp. 148 f.). પરંતુ વમુહચમનિર્ચ જાધિરળ થાત્ (૨, ૫, ૨૧) तथा अध्यक्षाः संख्यायक-लेखक-रूपदर्शक-नीवीग्राहकोक्तराध्यक्ष-सखा: कमाणि कुर्युः (૨, ૬, ૨૮)માં અધ્યક્ષના મદદનીશને સ્પષ્ટ ઉલ્લેખ આવે છે.
23. V. A. Smith, Early History of India, pp. 133 ff; R. K. Mookerji, The age of Imperial Unity, Ch. IV, pp. 63 f.; H. C. Raychaudhuri, op. cit., p. 284
૨૪. જુઓ અશકને પાંચમો સલલેખ. 24. Punch-marked २९. वासुदेव उपाध्याय, “भारतीय सिक्के '', पृ. ४८ से ૨૭. B. G., Vol. I, pt. 1, p. 17, n. 1
26. P. L. Gupta, “ Punch-marked coins in Baroda Museum," Baroda Museum Bulletin, Vol. X-XI, pp. 63 ff.; AR. ASI, 1917-18, pt. I, p. 30.
26. Baroda Museum Bulletin, 1953-55, p. 67 39. M. R. Majmudar, Chronology of Gujarat, Vol. I, pp. 37 f. ૩૧. B. G., Vol. I, pp. 1, pp. 16 ff.
ડૉ. ભગવાનલાલ ઇંદ્રજીએ લગભગ પચીસ વર્ષના ગાળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના બીજા ભાગોમાં જે સિક્કાઓનો સંગ્રહ કર્યો હતો તેમાં બાલિક-વન સિકાઓમાં એઉકતિદને એક ઓબોલ (એ નામનો નાનો સિક્કો ), મેનન્દરના થોડાક કશ્મ (એ નામના ચાંદીના સિક્કા) અને અપલદતના ઘણા કર્મો તથા તાંબાના બે પ્રકારના સિક્કા મળેલા. દિમિત્રને એકેય સિક્કો મળેલો નહિ ( Ibid.).
૩૨. Ibid., p. 16. બે કમ્મ, ત્રણ કમ્મ વગેરે મોટા સિક્કા મળ્યા નથી. ૩૩. આ ગ્રીક લખાણને અર્થ “રાજા ત્રાતા મેનન્દરને (સિક્કો)” એવો થાય છે. ૩૪. “મહારાજ ત્રાતા મેનન્દરને (સિક્કો)". ૩૫. B. G., Vol. I, pt. 1, p. 18; P. M. C., VI, p. 379
૩૬. P. M. C, IV, pp. 263, 276. મેનન્દરના માથા પર ટેપ હોય છે, જ્યારે અપલદતે ખુલ્લા માથા પર પટ્ટી બાંધી હોય છે. “Apollodotou” અને “મતિ .