Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭ મું].
પશ્ચિમી ક્ષત્ર
[૧૫૯
૩૩. આ મ્યુઝિયમના સિક્કાઓ જોતાં મૌખિક ચર્ચામાં એમણે આ પ્રમાણે જણાવ્યું હતું; ત્રણેક વખત આ સિક્કાને ફેટેગ્રાફ મેળવવા પ્રયત્ન કર્યો, પણ સફળતા મળી નહિ. આ સિક્કાને રજિસ્ટર નંબર ૪૮૯૨ છે.
૩૪. પાલિ ગ્રંથમાંના આ ઉલ્લેખ તરફ સંભવત: સૌ પ્રથમ ધ્યાન ખેંચ્યું બિલ ચરણ લૈએ. ઉલેખ માટે જુઓ પરિશિષ્ટ.
૩૫. રુદ્રદામાના પુત્ર રુદ્રસિંહ ૧ લાના લેખમાંનું જ્ઞાત વર્ષ ૧૦૩ છે. ત્યારે એ ક્ષત્રપ હતો એટલે એને મોટો ભાઈ દામજદશ્રી એ વખતે મહાક્ષત્રપ હોવો જોઈએ: જઓ ઉપર પૃ. ૧૩૬.
૩૬. આ સમાસના બે અર્થ થાય : યવન જાતિને રાજા અને યવન પ્રદેશ ઉપર રાજ્ય કરતો રાજા.
૩૭. દસ ને સ્થાને આ પાઠ વધારે બંધ બેસે છે. જેઓ અગાઉ પાદનોંધ નં. ૨૨. અહીં આ યુક્તાક્ષરને ઉચ્ચાર = જેવો થતો હોઈ રામ ને બદલે રામનઃ પ્રાયુ લાગે છે.
૩૮. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દામજદશ્રીના “ક્ષત્રપ તરીકે રાજ્યાધિકાર ભોગવતા રટસિંહના સિક્કાઓ સમયનિર્દેશવાળા છે, તો એ જ સમયના દામજદશ્રીના
મહાક્ષત્રપ' તરીકેના સિક્કાઓમાં સમયનિર્દેશ કેમ જોવા મળતો નથી. સંભવ છે કે એના રૂઢિચુસ્ત સ્વભાવે એને એના પુરાગામીઓનું અનુકરણ કરવા પ્રેર્યો હોય.
36. Bhagvanlal, BG, Vol. I, part 1, pp. 41-42 80. Rapson, op. cit., para 97 X1. Bhagvanlal, op. cit., Vol. I, pt. 1, p. 42
૪૨. સનના મત મુજબ સમયનિર્દેશવાળા સિક્કાની શરૂઆત છવદામાથી થયેલી ગણાય (op. cit, para 98). જીવદામાના એક સિક્કા પરનું વર્ષ ૧૦૦ છે એમ માની એમણે આ વિધાન કર્યાનું જણાય છે. હવે આ હકીકત અસ્વીકાર્ય પુરવાર થઈ છે. ovel M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, Vol. I, p. 70.
૪૩. વાંઢ (જિ. કચ્છ) ને શિલાલેખ અપ્રસિદ્ધ છે, (જુઓ “ક્ષત્રપાલીન ગુજરાત ની હસ્તપ્રત, પરિશિષ્ટ “આ.”) ગૂંદાને શિલાલેખ (EI, Vol. XVI, pp. 233 fr); મેવાસા(જિ. કચ્છ)ને શિલાલેખ (Watson Museum Report, 1923–24, p. 12); અને અંધૌને અપ્રસિદ્ધ શિલાલેખ (જુઓ “ક્ષત્રપાલીન ગુજરાતમાં પરિશિષ્ટ “આ.”).
૪૪. જયદામા, રુદ્રદામા, દામજદ, જીવદામા વગેરેમાં ઉત્તરપદ રામા અને વિદેશી ભાષાની અસર સૂચવે છે, જ્યારે રુદ્રસિંહના નામમાં પૂર્વપદ (રુદ્ર) અને ઉત્તરપદ (સિંહ) અને સંસ્કૃત ભાષાનાં છે.