Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[૧૪
સ્વામી કિદામાને પૌત્ર તથા રાજા મહાક્ષત્રપ સ્વામી રસિંહને પુત્ર રાજા મહાક્ષત્રપ સ્વામી સકસેન અર્થાત સકસેન ૧ લો હોવાનું નિશ્ચિત થાય છે.
૫૩. મૂળવાસરને લેખ (ગુએલ, ભા. ૧, નં. ૧૧) અને ગઢાને લેખ (એજન, નં. ૮).
48. Chhabra Shastri, El, Vol. XXVIII, pp. 174 f.
૫૫. વધુ વિગતો માટે જ “કર્થિક : રાજાઓ અને સંવત”એ વિશે આ લેખકને av: Vidya, Vol. XI, No. 1, pp. 103 ff.
૫૬. આ લેખમાં જયદામા સિવાય રુદ્રસેનના ત્રણેય પૂર્વજોને આ વધારાનું બિરુદ આપેલું જણાય છે. જ્યદામા મહાક્ષત્રપદે પહોંચ્યા પૂર્વે જ અવસાન પામેલે, તેથી એના નામ આગળ આ બિરુદ નથી. આથી ફલિત થાય કે મકમુ બિરુદ માત્ર પુરોગામીઓ માટે અને પુરોગામીઓમાં માત્ર મહાક્ષત્રપ માટે જ પ્રયોજાયું છે.
૫૭. AR. ASI, 1913-14, p. 136 ૫૮. VGA, p. 51 તેમજ EI, Vol. XX, p. 37
પ. CHI, Vol. II, p. 287. એમ પણ સંભવે કે એને પતિ વૈશાલીને સ્થાનિક રાજા હોય અને ત્યાં જાણુ હોય તેથી એનું નામ અધ્યાહુત રાખેલું હોય અને ક્ષત્રપોના પિતૃકુલને સગૌરવ ઉલ્લેખ કર્યો હોય. દા.ત. સાતવાહન રાજા વાસિષ્ઠીપુત્ર પુળુભાવિની પત્ની પિતકલને સગૌરવ નિર્દેશ કરે છે (IA, Vol. XII, p. 278).
fo. Bulletin of Prince of Wales Museum, No. 3-4, p. 57 ૬૧. VGA, p. 52; PIHC, 1940, p. 100
૬૨. 4R.ASI, 1913-14, p. 32. પરંતુ રાજકોટ મ્યુઝિયમના સંગ્રહમાં સંઘદામાનો સૂચિત સિક્કો હાલ ઉપલબ્ધ નહિ હોવાની ખાતરી આ લેખકને છે, આથી તેમજ એના પુરોગામી-અનુગામીના સિક્કાઓથી પણ આ સ્વીકાર્ય નથી.
૬૩. PWM Bulletin, No. 3-4, p. 57
૬૪. વર્ષ ૧૫૮ પછી એણે વધુ સમય રાજ્ય નહિ કર્યું હોય એમ જણાવી રેસન નેધે છે કે વર્ષ ૧૫૮ થી ૧૬૧ના ગાળામાં આભીર રાજા ઈશ્વરદત્ત ક્ષત્રપ પાસેથી રાજ્ય છીનવી લીધું હશે (Catalogue, para 105). પરંતુ આ સૂચન સ્વીકાર્ય બનતું નથી (જુઓ “સ્વાધ્યાય, વર્ષ પ, પૃ. ૧૦૬ થી).
૬૫. PWM Bulletin, op. cil. અહીં તેઓ વૈટસન મ્યુઝિયમમાંના વર્ષ ૧૪૯ના સિક્કાને આધાર પણ લે છે, પરંતુ આધાર દોષિત છે (જુઓ યાદોંધ ૬૨). "
૬૬. AR.ASI, 1913-14, p. 245, 3NSI, Vol. XVII, part 1, p. 95 ઈ-૨-૧૧