Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭મું ) પશ્ચિમી ક્ષત્ર
[૧૬૫ એક ચંદ્રગુપ્તના એક માંડલિક રાજાને ગુપ્ત સંવત ૮૨(ઈ. સ. ૪૦૧)ને દેવધર્મને લગતો છે અને બીજે ચંદ્રગુપ્ત સાથે વિજય માટે આવેલા એના સાંધિવિગ્રહક મંત્રી વીરસેનનો સમયનિર્દેશ વિનાને છે. સાંચીનો લેખ આમ્રકાર્દવ નામના લશ્કરી અધિકારીને ગુપ્ત સંવત ૯૩ (ઈ. સ. ૪૧૨) નો છે.
૯૩. Rapson, op. cid., para 91. ચંદ્રગુપ્તના ચાંદીના સિક્કા પરનું વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૯૦ (ઈ. સ. ૪૦૯) છે, એટલે એ રીતે એણે ગુજરાત ઉપર સત્તા સ્થાપી હોવાનું સ્પષ્ટ થતું નથી.
४४. अरिपुरे च परकलत्रकामुकं कामिनीवेशगुप्तश्चन्द्रगुप्तः शकपतिमशातयत् । Cowell and Thomas, દૃર્ષચરિત p. 194. આ એક અનુકલીન સાધન હોઈ એની સપ્રમાણતા માટે અધિક પુરાવાની અપેક્ષા રહે. વળી ઉપલા વાકયમાં રિપુરને
સ્થાને રિપુર એવાય પાઠ મળતો હેઈ, એમાં જણાવેલ શકપતિ એ બીજો કોઈ રાજા રહેવાનું મનાય છે, જે હિમાચળ પ્રદેશના અલિપુરમાં સત્તા ધરાવતો હતો.
64. R. S. Tripathi, HAI, p. 251; Allen, Cambridge Short History of India, p. 23; Smith, op. cit., p. 307
૯૬. કદાચ પાંચમી સદીના પહેલા દશકામાં સંભવે એવું આર. એસ. ત્રિપાઠી નેધે છે (op, cit. p. 261).
૯૭. અનુક્રમે AR. ASI, 1813–14; p. 245; Catalogue of the Museum of Archaeology at Sanchi, pp. 61 ff. Blat Indian Archaeology - a review, 1954–55, p. 63 - ૯૮. આ ત્રણેય નિધિઓમાં રુદ્રસેન ૩ જાના સિક્કાઓ પરનું છેલ્લું વર્ષ ૨૭૩ ( સરવાણિયા), ૨૭ર (સાંચી) અને ૨૭૦ (દરમી) છે.
<k. Bhartiya Vidya, Vol. XVIII, No. 3-4, p. 84, fn. 7 ૧૦૦. ગુપ્તચીન મુદ્રા, પૃ. ૩૦૪ ૧૦૧. 3NSI, Vol. XV, pp. 195 f. 902. Bhartiya Vidya, Vol. XVIII, No. 3-4, p. 85 ૧૦૩. 3BBRAS, Vol. VI, pp. 55, 72 20%. P. L. Gupta, Bharatiya Vidya, Vol. XVIII, p. 82 ૧૦૫. હ. ગં શાસ્ત્રી, મંગુ, પૃ. ૫૫૧-૫૩
૧૦૬, ઉપરના નં. ૧૦૪ મુજબ. અહીં એમણે ૨૫ વર્ષને ગાળે દર્શાવ્યો છે, પરંતુ હવે દ્રિસિંહ 3 જાના સિક્કા પરનું વર્ષ ૩૨૦ છે એ અનુસાર એ ગાળા ૧૬ વર્ષને રહે છે, એટલે આ લેખકે પરમેશ્વરલાલ ગુપ્તના અનુમાનનું સમર્થન કરી શ્રી શર્વના શાસન અમલને વધુ નિશ્ચિત કર્યો છે.