Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯ સુ]
ગુપ્તકાલ
[ ૧૯૯
૩૧. V. V. Mirashi, Corpus Inscriptionum Indicarum, Vol. IV ( Inscriptions of the Kalachuri-Chedi Era), Introduction, pp. xl-xliv ત્રિકૂટ વિષય( જિલ્લા)ના સંભવિત સ્થાન પરથી એ પર્યંત નાસિક જિલ્લાની પાસે આવ્યા હાવાનુ સ્પષ્ટ થાય છે (p. xli).
૩૨. Ibid., Introduction, p.
૩૩. Ibid., No. 8 (pp. 22 ff.)
કાપુર એ સુરત જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલુ કપુરા છે.
૩૪. તામ્રપત્રમાં એને મવપામ્મર અર્થાત્ ભગવાન( વિષ્ણુ ના ચરણને સેવક અને સિક્કા પરનાં લખાણમાં પરમ વૈષ્ણવ કહ્યો છે.
૩૫. એના તામ્રપત્રના આધારે.
૩૬. વિગતા માટે જુમ ગ્રંથ ૩.
૩૭. Rapson, op. ct., clxiii-clxiv, 197 ff.