Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬૦]. મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ૪૫. Op. cit, para 99. કદાચ કઈ વિદેશી સનાની દખલગીરી હોય એવું સૂચન પણ કરે છે (સંદર).
85. AR, ASI, 1913-14, pp. 227 ff. 24d Vakataka-Gupta Age, pp. 47–49. અળતેકર એક સાથે રૅસન અને ભાંડારકર ઉભયના મતને અનુસરે છે (સદર). ઈશ્વરદત્તના સમય વિશે જુઓ રસેશ જમીનદાર, “રાજા મહાક્ષત્રપ ઈશ્વરદત્ત સમય', સ્વાધ્યાય”, વર્ષ ૧, પૃ. ૧૦૬ થી.
તાજેતરમાં દોલતપર (કચ્છ)માં આભીર ઈશ્વરદેવને શક વર્ષ ૨૫૪ ને શિલાતંભલેખ મળે છે, પરંતુ એ ઈશ્વરદત્ત હોય એમ લાગતું નથી (Shobhana Gokhle, Daulatpur Inscription of Abhira Isvaradāsa Ś 254", J. 0. I., Vol. XVIII, pp. 237 ff.)
૪૭. Sakas in India, p. 65 આવી જ અટકળ તેઓ વર્ષ ૧૦૧ થી ૧૦૩ ની બાબતમાં કરે છે. રુદ્રસિંહના વર્ષ ૧૦૩ ના ગુંદાના “ક્ષત્રપ' તરીકેના લેખમાં એના સેનાપતિ આભીર રુદ્રભૂતિને ઉલ્લેખ છે. આ પરથી એમનું માનવું છે કે આભીર રુદ્રભૂતિ વધારે શક્તિશાળી સેનાપતિ હોય અને તેથી એણે સત્તા છીનવી લીધી હોય; આથી જીવદામાં રાજ્ય છોડી ભાગી ગયેલ હોય અને રુદ્રસિંહ ક્ષત્રપ તરીકે રહેવા કબૂલ થયો હોય (સદર). પરંતુ આમાં તથ્ય જણાતું નથી.
8. Rapson, op. cit., para 99
૪૯. 9RAS, 1899, p. 379 અને Catalogue, para 101. અળતેકરે રૅસનના અગાઉના સૂચનને આધારે સત્યદામાને છવદામાને અનુજ માનેલો (VGA, pp. 47 f.).
૫૦. જુઓ અગાઉની પાદ ૩૯ થી ૪૨.
૫૧. રુદ્રસિંહને ત્રણ પુત્ર હતા : રુદ્રસેન ૧ લે, સંધદામા અને દામસેન, છતાં એને રાજ્યવાર એના પુત્રોને નહિ, પણ અગ્રજ દામજદશ્રીના પુત્રોને મળે છે. અગાઉ જોયું કે રુકસિંહના મહાક્ષત્રપાલ દરમ્યાન “ક્ષત્રપ ” તરીકે સત્યદામા હતા અને એ જ હોદ્દા દરમ્યાન એનું અવસાન થયું. એની જગ્યાએ સત્યદામાના અનુજ જીવદામાની
ક્ષત્રપ” તરીકે નિયુક્તિ થાય એ દરમ્યાન સંભવ છે કે રુકસિંહ મૃત્યુ પામ્યું હોવા જોઈએ અને તેથી જીવદામાં સીધે જ “મહાક્ષત્રપ ને અધિકારી બન્યો હોય.
પર. આ વર્ષ ૨૩૨ છે એમ “A Collection of Prakrit Sanskrit Inscriptions, published by the Bhavnagar Archaeological Department” di સંપાદકે વાંચેલું (જુઓ એજન, પૃ. ૨૩.), તદનુસાર ગિ. વ. આચાર્યું પણ “ગુજરાતના ઐતિહાસિક લેખો ” ભા. ૧. માં તેનું તે વર્ષ નંધ્યું છે (જુઓ સંદર, પૃ. ૧૮), પરંતુ આ વાચનમાં શેષ રહેલે જણાય છે. રેંસન અને ભૂંડર્સે આ વર્ષ ૧૨૨ છે એમ સૂચવ્યું છે (Catalogue, para 102 અને EI, Vol. X, No. 962 અનુક્રમે). આથી આ લેખમાં જણાવેલ રાજા મહાક્ષત્રપ સ્વામી દુકસેન તે ગઢાના લેખમાં જણાવેલ રાજા મહાક્ષત્રપ