Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મૌર્યકાલથી ગુપ્તકાલ
ક્ષા લેવાનું સ્પષ્ટ થાય છે, તેથી એ નામ ક્ષત્તિ છે એમ ફલિત થાય છે. ભૂડસે સૌ પ્રથમ આ વિશે દયાન દેયું હોવાનું જણાય છે. (જુઓ નીચંદ્ર વિદ્યાઅંજાર, મક, પુ. ૨, પૃ. ૮૫૨, નોંધ ૨)
૨૩ તાંબાના સિક્કાની માહિતી માટે જુઓ પરિશિષ્ટ.
28. Äge of Imperial Unity, p. 182; Nilkanta Sastri, Comprehensive History of India, p. 280; Rama Rao, Proceedings of Indian History Congress, 14th Session, p. 56
24. EI, Vol. XVI, pp. 23 ff.
24. R. S. Tripathi, History of Ancient India, p. 440; Nilkanta Sastri, op. cit., p. 278; R. C. Majumdar (Ed.), Age of Imperial Unity, p. 121
૨૭. સુરાણ, કુકુર, અપરાંત, અવંતિ વગેરે પ્રદેશે. વધુ વિગતો માટે જુઓ આ લેખકને મહાનિબંધની હસ્તપ્રત “ક્ષત્રિયકાલીન ગુજરાત: ઇતિહાસ અને સંસ્કૃતિ”, પરિશિષ્ટ ૬ ઠુંઠું. ૨૮. અંધૌના ચાર યષિલેખો : ( EI, Vol. XVI, pp. 23 f.);
રુદ્રદામાને જૂનાગઢને લલેખ (Ibid.. Vol. VIII, pp. 42 ft.) રુદ્રસિંહ ૧ લાને ગૂદાનો શિલાલેખ (Ibid., Vol. XVI, pp. 233 f.) જયદામાના પૌત્રને જનાગઢનો લેખ (Ibid., pp. 241 fr.)
રુદ્રસેન ૧ લાનો ગઢાને લેખ (Ibid., p. 238) ૨૯. એના તાંબાના સિક્કાની વિગતો માટે જુઓ પરિશિષ્ટ.
30. Bhagvanlal Indraji, JRAS, 1890, p. 646 24a Bombay Gazetteer, Vol. I, part 1, p. 34, fn. 5; Rapson, op. cit., para 93; Bhandarkar, Early History of the Deccan, p. 29
39. Nanavati & Shastri, “An Unpublished Kshatrapa Inscription from Cutch,” 301, Vol. XI, No. 3, pp. 237 ff. and plate opposite page 237
૩૨. આ રાજાના તાંબાના ચોરસ સિક્કાઓને ઉલ્લેખ કે. એન. દીક્ષિતે કર્યો છે (જુઓ IA, Vol. XLVIII, pp. 121 .). તાંબાના ત્રણ સિક્કાઓની ધ એમણે આપી છે, જેમાંના બે પરના લેખ અધૂરા હોવાથી એ સિક્કા રુદ્રદામાના હોવા વિશે શંકા રહે છે. ત્રીજામાં કામ વંચાય છે. સિક્કાઓના ફોટોગ્રાફ આપ્યા નથી, તેથી આ વિશે કશું ચોક્કસાઈપૂર્વક કહેવું શકય નથી.