Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
*થુ...]
સૌંચ કાલ
[ ૮૩
૮. ઉજ્જયિનીમાં અશાર્ક નીમેલા કુમાર વહીવટ કરતેા હતેા (D. R. Bhandarkar, Ałoka, p. 48). જૈન અનુશ્રુતિ અનુસાર કુમાર કુનાલ હતા (નિશીયસૂત્ર-વિશેષરૃપૂર્ત્તિ,
પૃ. ૩૬૧).
૯. સેાપારા(જિ. થાણા)માં “ચૌદ રીલ શાસને''ના એક પાઠ કોતરાયેલા
૧૦. Bom. Gaz., Vol. 1, pt. 1, p. 14
""
૧૧. ગિરનાર ” ખરી રીતે “ ગિરેિનગર ’”માંથી વ્યુત્પન્ન થયેલ છે. ગિરિ પરથી નગરને મળેલું નામ પાછુ' ગિરિ માટે પ્રયેાજાયું છે.
૧૨. રાષ્ટ્રિય એટલે રાજાના સાળેા એવા અર્થા પણ થતા. (અમરસિંહ, નામôિનાનુશાસન, પંવિત ૨૮૬) Gazetteer of the Bombay Presidency ના History of Gujarat ને લગતા ગ્રંથ ૧, ભાગ ૧ માં આ શબ્દને આ અં લેવામાં આવ્યા છે (પૃ. ૧૩).
પરંતુ અમરકોશની વૃત્તિકામાં ક્ષીરસ્વામી સ્પષ્ટ કરે છે તેમ નાટક સિવાય રાષ્ટ્રિય”ને અ` રાષ્ટ્રાધિકૃત, અર્થાત્ રાષ્ટ્રના (વડ) અધિકારી એવા થતા. વસ્તુતઃ ‘રાષ્ટ્રિય” ના મૂળ અ` આ જ લાગે છે. આ અધિકાર પર રાજા પ્રાયઃ પેાતાના સાળાની નિમણુક કરતા હશે એ પરથી એ શબ્દને આનુષંગિક અર્થ “ રાન્તના સાળે ” થયા લાગે છે. પ્રાંતાના સૂબેદાર ઘણી વાર ત્યાં પેાતાની સ્વતંત્ર સત્તા જમાવી દેતા, તેથી એ અધિકાર પર રાજા પેાતાના સાળાની પસંદગી કરે તે એ સ્વાભાવિક હતું, કેમકે રાજદ્રોહના ભયની દષ્ટિએ સાળે। સહુથી વધુ વિશ્વાસપાત્ર ગણાય.
૧૩. ‘ઊ`ચત્' (ઉજ્જયંત) એ ગિરનારનું પ્રાચીન નામ હતું. સુવર્ણસિકતા હાલ સોનરખ તરીકે ઓળખાય છે. પલાશિની એ પળાંતરાયા વેકળે! હાવાનુ જણાય છે. જોગણિયા ડુંગરની પશ્ચિમ તળેટીમાંથી નીકળી સુદર્શન તળાવની ઉત્તર ધારે ‘હજામને ચાર’ નામના પૂર્વાં-પશ્ચિમ લખાયેલા ડુંગરની સમાંતર એની તળેટીમાંથી સુવર્ણરેખામાં એક વેાકળે પડે છે તે આ હેવાની રાકવતા છે.
૧૪. ‘... It is much to the credit of Chandragupta that he maintained a special Irrigation Department charged with the duty of measuring the lands, and so regulating the sluices that every one should receive his fair share of the life-giving water.
'Although Girnar is situated close to the Arabian sea, at a distance of at least 1,000 miles from the Maurya capitals, the needs of the local farmers did not escape the Imperial notice', ( V. A. Smith, Early History of India, p. 139)
૧૪ અ. જુએ નીચે પા. ટી. ૨૦; વળી જુએ ઉપર પૃ. ૫૦.
૧૫. Bom. Gaz., Vol. I, pt. 1, p. 14, Ep. Ind, Vol. VIII, p. 46,
note