Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પાદટીપ
૧. સંસ્કૃતમાં ક્ષેત્રના અનેક અર્થ થાય છે. પ્રદેશ, સત્તા, બળ, ક્ષત્રિય, સૈનિક, હિંસા ઇત્યાદિ (જઓ Sir Monier-Williams સંપાદિત A Sanskrit English
Dictionary, p. 325.). આમાંના પહેલા અર્થમાં એ ઉપરથી ક્ષત્રપતિ શબ્દ પ્રયોજાતો હતો, જેને પ્રયોગ વાજસનેયિ-સંહિતા જેવા પ્રાચીન ગ્રંથમાં જોવા મળે છે (એજન, પૃ. ૩૨૫), પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્યમાં આ શબ્દપ્રયોગ ક્યાંય જોવા Hnatten (Rapson, Catalogue, para 80; Bhandarkar, Indian Antiquary, Vol. XLVII, p. 72).
૨. ભારતના શક રાજાઓના લેખમાં શરૂઆતમાં “હાત્રા”નાં ક્ષત્ર, છત્ર કે wa zai yilga 34 32 omdai granulu ). Sircar, Select Inscriptions, Book II, (No. 24) pp. 112 ff. (Nos. 61–62) pp. 165 fetc.
3. Rapson, Catalogue, Para 80; Bhandarkar, Indian Antiquary, op. cit., p. 72; Sten Konow, Modern Review, Vol. XXIX, p. 464; K. A. Nilkanta Sastri (Ed.), Comprehensive History of India, Vol. II, p. 263; and Sircar, op. cit., Book 11, p. 112, fn. 2.
૩. મૂળ ઈરાનીમાં “દાયવહુષ”; ગ્રીક પરથી અંગ્રેજીમાં “Darius'. એ બે પરથી અહીં “દારય” પ્રયોજાયું છે.
૪. મુંબઈના શ્રી. જમશદ કાવસજી કાત્રકના પત્રમાંની વિગતોના આધારે.
૫. આ શબ્દનું મૂળ અવેસ્તામાં જોવા મળે છે. એમાં છપાત( ઘ=રાજ્ય, ઉમરાવપણું અને વાત=રક્ષક, પાલક)ને ઉલ્લેખ છે. આ ઉપરથી શત્રૌપન એવું પહેલવી રૂપ પ્રયોજાયું, જે ફારસી શેવિન પર્યાય છે. પહુલવી એ જૂની ઈરાની ભાષા છે. આમાંથી દારયના કયુનિફોર્મ લેખમાં ફાઇવન શબ્દ વપરાય. જ્યારે સિંકદરે દારયને હરાવી ઈરાનને ગ્રીસ સાથે જોડી દીધું ત્યારે સાથીવનનું સત્રાસ (Satrapes i.e. Satrap) એવું ગ્રીક સંક્ષિપ્ત રૂપ પ્રચારમાં આવ્યું. (આ માહિતી આપવા માટે હું શ્રી. જમશીદ કાવસજી કાત્રકને આભારી છું.)
f. S. G. W. Benjamin, Persia, p. 104. ૭. જુઓ ઉપર પાદોંધ ૧. ૮. ૫, ૬, ૨૬ ૯. ઉતરેય બ્રાહ્મણ, ૮, ૬; રાતથ ગ્રાહ્મણ, ૧૨, ૧, ૫, ૨ ૧૦. જુઓ ઉપર પાધિ ૫.
૧૧. ઈરાની સામ્રાજ્યના શાસનકાલ દરમ્યાન ભારતમાં ગંધાર અને સિંધુ પ્રદેશમાં આ વહીવટી શબ્દ પ્રચલિત થયે હશે, અને આગળ જતાં મૌર્ય સામ્રાજ્યના સમયમાં