Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭ સુ' ]
પશ્ચિમી ક્ષત્રપે
[ ૧૪૩
મહાક્ષત્રપપદ પામ્યા વિના જ અકાળ અવસાન પામ્યા હોય. સધદામાના વ ૧૪૪ ના ‘મહાક્ષત્રપ’ તરીકેના પ્રાપ્ત સિક્કા આ અનુમાનનું સમર્થન કરે છે.
પરમેશ્વરીલાલ ગુપ્તનું આ અંગે એવું મતવ્ય છે કે રુદ્રસેને પેાતાના નાના ભાઈ ને ક્ષત્રપપદ આપવાને બદલે પેાતાના પુત્રને આપ્યું, પરિણામે ગાદી માટેના સંધ માં સધદામાના હાથે પિતા-પુત્રે જાન ગુમાવ્યા હેાય; ૬૦ જોકે આ માટે કોઈ સબળ પુરાવા નથી. અહીં એવી પણ અટકળ થઈ શકે કે આવી કોઈ લડાઈ ગાદી માટે ન થઈ હોય, પણ ભાગ્યવશાત્ રુદ્રસેન અને પૃથિવીષેણ એક જ વર્ષે એકાએક અવસાન પામ્યા હોય.
સઘદામા
રુદ્રસેન – પૃથિવીષેણુના અવસાનના કારણે સધદામા શકે વર્ષ ૧૪૪ માં કાયદેસર વારસદાર તરીકે સીધેા જ ‘મહાક્ષત્રપ’ બનેલા જણાય છે, કેમકે એના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા પ્રાપ્ય થયા નથી. એના સિક્કાએ માત્ર વર્ષ ૧૪૪ અને ૧૪૫ એમ એ વના મળ્યા છે, આથી સધદામાના અતિ અલ્પ શાસનકાળના સંદર્ભોમાં અળતેકર એવુ સૂચવે છે કે અજમેર-ઉદેપુર પ્રદેશના માલવેા સાથેના યુદ્ધમાં એ માર્યા ગયા હોય.૬૧ રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં સધદામાને વર્ષ ૧૪૯ ના સિક્કો છેકર તેના આધારે પરમેશ્વરીલાલ ગુપ્ત સૂચવે છે કે સ ધદામા માલવે! સાથેના યુદ્ધમાં માર્યા ગયા નહિ હોય, પણ એ વર્ષ ૧૪૯ સુધી સત્તાધીશ હશે, પર ંતુ એના અગ્રજ રુદ્રસેનના ‘મહાક્ષત્રપ' તરીકેના વ` ૧૪૪ અને અનુજ દામસેનના ‘મહાક્ષત્રપ' તરીકેના વર્ષ ૧૪૫ ના ઉપલબ્ધ સિક્કાએ ગુપ્તના મંતવ્યને નિરાધાર ઠરાવે છે. અળતેકરના સૂચન માટે કાઈ સાપેક્ષ પુરાવા ન હાઈ એ પણ સ્વીકાય બનતું નથી.
૬૩
દામસેન
એ સંધદામાના અનુજ હતા. એના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કા ઉપલબ્ધ ન હાઈ એ વર્ષ ૧૯૫ માં સીધા જ ‘મહાક્ષત્રપ’ બન્યા હાવાનું ફલિત થાય છે. એના પુરોગામી સંધદામાના સિક્કા પરનું છેલ્લુ નાત વર્ષ ૧૪૫ હાઈ એ આ વર્ષોંના ઉત્તરભાગમાં સત્તાધીશ બન્યા હશે. એના સિક્કાએ પરનું છેલ્લું જ્ઞાત વ ૧૫૮ હેક૪ અને એના અનુગામી યશે।દામા ૧ લાના સિક્કા પર ૧૬૦ નું વ મળે છે, આથી કહી શકાય કે એણે તેરેક વર્ષી રાજ્ય કર્યુ” હશે.
એના ચાંદીના વર્ષ ૧૪૮ અને ૧૪૯ ના સિક્કા પ્રાપ્ય ન હતા ત્યારે પરમેશ્વરીલાલ ગુપ્તે માનેલુ કે એણે શાંતિથી રાજ્ય કયુ" નહિ હાય,૬પ પરંતુ એના પાટીનના થેાડા સિક્કાઓ મળ્યા છે, જેમાં એક પર વર્ષ ૧૪૮ છે,૬૬ જે