Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પશ્ચિમી ક્ષ
[૧૨૩
૮૧, ઑફ એને રચનાકાળ ઈ.સ. ૭૦ અને ૮૯ વચ્ચે મૂકે છે (TRAS, 1917, p. 830). મેકિન્ડલના મતે તે ઈ.સ. ૮૦ થી ૮૯ (IA, Vol VIII, p. 108) અને કેનેડીના મતે ઈ.સ. ૭૦–૭૧ ( RAS, 1918, pp. 111-112) છે. ઘોષના મતે ઈ.સ. ૯૦માં (IHO, Vol. VII, p. 112) રચનાકાળ પૂરો થયો છે. કાલે ખંડાલાવાલા ઈ.સ. ૫૦ થી ૬૫ સૂચવે છે (Khandalawala, op. cit, p. 15).
૮૨. જુઓ ઉપર્યુકત પાધિ . પરંતુ રમેશચંદ્ર મજુમદાર વગેરે વિદ્વાને પેરિપ્લસને ઈસુની ત્રીજી સદીમાં મૂકે છે ( IHQ, Vol. XXXVIII, No. 2–3, pp. 89-97.) ડો. મજુમદાર નાબુનુસ એ નહપાન નથી એવો મત ધરાવે છે (એજન, પૃ. ૯૪), પણ તો પછી નાબુનુસ એ કો રાજા છે એ સૂચવતા નથી, એટલે એમના મતની આ એક નબળી કડી ધ્યાનમાં લેતાં એમને મત સ્વીકાર્ય બનતો નથી
(3. vzil Satyasrava, op. cit., p. 55. ૮૪. એજન, પૃ. ૫૫ થી ૫૭ 64. R. B. Pandey, Indian Paleography, pp 195–196
C4. JRAS, 1926, pp. 643 ff.; EI, Vol. XIV, p. 137; Early History of the Deccan, pp. 20-25, 101; 3BBRAS, 1927, p. 66
૮૭. દા.ત. (૧) નહયાનના રાજ્યનો અંત, (૨) ક્ષહરાત વંશને અંત, (૩) ચાણનનાં. ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ તેમજ મહાક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ, (૪) જયદામાનાં ક્ષત્રપ તરીકે રાજ્યારોહણ અને શાસનકાલ, (૫) રુદ્રદામાને ક્ષત્રપ તરીકેનો રાજ્યઅમલ વગેરે. આ બધા બનાવો માટે છ વર્ષના ગાળા ટૂંક ગણાય, છતાં તદ્દન અસંભવિત પણ ન ગણાય. ચાઇનના સમયને અંધૌને વર્ષ ૧૧ ને લેખ મળ્યા પછી હવે આ મુંઝવણ દૂર થઈ છે, કેમકે નહપાનના સમયના લેખમાંનાં વર્ષ રાજ્યકાલનાં ગણતાં ટૂંકા ગાળાને પ્રશ્ન રહેતો નથી.
ce. V. V. Mirashi, “The Date of Nahapāna”, Journal of Indian History, Vol. XLIII, part 1, pp, 111 ff.
૮૯. Rapson, op. cit, para 89; A. M. Boyer, 14, 1897, pp. 120 ff; Bhandarkar, 14, 1918, pp. 76-78; Raychaudhury, op. cit., pp. 488 f.; Srikant Shastri, Journal of Bombay Historical Society, Vol. I, part I, pp. 135 ff. etc.
6o. Ovo "Andhau Inscription of Castana, Saka 11”, JAIH, Vol. II, Nos. 1-2, pp. 104
૯૧. એજન, પૃ. ૧૦૯
૯૨. ભૂમક અને નહપાનના તાંબાના સિક્કા ગાળ છે, જ્યારે ચાલ્ટન અને જયદામાના સિક્કા ચેરસ છે. ભૂમક અને નહપાનના તાબાના સિકકાના અગ્રભાગમાં ખરોષ્ઠી લિપિમાં રાજાનું નામ છે, જ્યારે ચછન અને જયદામાના તાંબાના સિકકાના અગ્રભાગમાં ગ્રીક લિપિ