Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ૐ']
પશ્ચિમી ક્ષત્રપા
[૧૨૧
૬૪. Deoras, op. cit, p. 148
૬૫. કેવળ નામેાના અમાં રહેલા સામ્યથી બે વ્યક્તિએ વચ્ચેની સમાનતા સાબિત થતી નથી; જેમકે કુમારગુપ્ત અને સ્ક ંદગુપ્ત (Raychaudhuri, op. cit.. p. 505 ). -આયી નામવાચક શબ્દોના અ`સામ્યથી ભૂમક અને સામેાતિક એક જ હાવાનું સૂચિત થતુ નથી.
૬૬. ભ્રમક ચાષ્ટનના પિતા છે એ સતન્ય સ્વીકારીએ તે ભ્રમક અને નહપાન વચ્ચે કદાચ અગ્રજ-અનુજને સબંધ હોઈ શકે. તદનુસાર પહેલાં ભ્રમક રાન્ત થયેા હાય, પછી એને અનુજ નહપાન રાજા થયા હોય, અને પછી નહપાનને પુત્ર ન હેાય તેા ગાદી ભૂમક (સામેાતિક )ના પુત્રને મળી હોય, એવા ક્રમ સંભવે; તે જ ભૂમક-નહપાનનેા શાસનકાળ તેમજ ભૂમક-ચાણનના પિતાપુત્ર સબંધ એ અને સબવે! બંધ બેસે. પરંતુ ભૂમકનહપાન ક્ષહરાત કુલના હતા અને સામેાતિક-ચાટન ભિન્ન કુલના હતા. આથી આ કુલભેદને લઈનેચ ઉપર્યું ક્ત સમીકરણ અસ્વીકાર્યાં ગણાય.
૬૭. ભમકના તાંબાના સિકકાની સવળી બાજુ નહપાનના ચાંદી અને તાંબાના સિકકાની અવળી બાજુ પર તેવામાં આવે છે (Rapson, op. cit., para 87, 88). એક · વ્યક્તિના સિકકાની સવળી બાજુએ જે બીજી વ્યક્તિના સિકકાની અવળી બાજી હાય તે પ્રથમ વ્યક્તિ પુરાગામી ગણાય.
૬૮. Rapson, p. cit., para 87 અને Gopalachari, op. cit., p. 50 ૬૯. જુઓ આગળ : ‘ રાજ્યકાલનાં વર્ષોં ઉપરની ચર્ચા.
.
૭૦. આ બધા ગ્રંથામાં નહપાનનું નામ વિવિધ રીતે પ્રયાાયેલુ જોવા મળે છે: બહવાળ (આવરચસૂત્ર નિયુત્તિ, જીએ પાદનોંધ ૩૬), ળવાન (નહવાહન) (અતિ શ્રૃષભાચાર્ય -વિરચિત તિહોય-વળત્તિ સ ંપાદક : ઉપાધ્યે અને જૈન, પૃ. ૩૪૦ થી ૩૪૨, લેાક ૧૪૯૯ થી ૧૫૦૮); નરવાદન (જિનસેન, રિવંશપુરાળ, સર્વાં ૬૦, લેાક ૪૯૦), નમેળ-નવળ-નમોવાન (વિચારશ્રેળી, રૃ. ૨-૩); નરવળ (તપાળજી-પટ્ટાવત્તિ, બ્લેક ૬૩), નામ્બુનસ (પેરિપ્લસ, ગુજ. અનુ., ફકરા ૪૧, પૃ. ૧૮), નરવાન ( Ain-i Akbari, Trans. H. S. Jarrett, Vol. II, p. 215 fn. 1)
૭૧. કથાની વિગતે માટે જીએ : ભા. જ. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત', પૃ. ૨૯૧-૯૨.
૭૨. એજન, પૃ. ૯૨-૯૩, ૧૯૪; Raychaudhuri, op. cit., pp. 22k fH.; Sircar, op. cit., Book II, Nos. 83, 84, 86 and Bhandarkar, Early History of the Deccan, p. 23
૭૩. ગૌતમીપુત્ર શાતક એ નહપાનના સિકકાએ પર પેાતાની છાપ પડાવી છે એ જોગલથમ્બીમાંથી પ્રાપ્ત સિકકાનિધિથી નણી શકાયુ છે તેમજ વાસિષ્ઠીપુત્ર પુછુમાવિના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકણિ'એ ક્ષહરાતેને નિર્મૂળ કર્યો હોવાના ઉલ્લેખ છે. આ બે પુરાવોષીય હકીકતા સાહિત્યિક વિગતનું સમર્થાંન કરે છે.