Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૪]
મોર્યકાલથી ગુપ્તકાલ
[ ४९. मुनिश्री जिनविजयजी, विविधतीर्थकल्प, प्रास्ताविक निवेदन, पृ. २ ૪૭. મુનિશ્રી જિનવિજયજી, પ્રા. ગુ. સા. ઇ. સા., પૃ. ૩૪ ૪૮. દુ. કે. શાસ્ત્રી, એજન, પૃ. ૨૪ ૪૯. મુનિશ્રી જિનવિજયજી, એજન, પૃ. ૩૭.
૫૦. આ સાધનની ઘણી માહિતી શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ ગુજરાતના મધ્યકાલીન હિન્દુ રાજપૂતયુગના ઇતિહાસનાં પ્રબંધાત્મક સાધનોમાં તથા મુનિશ્રી જિનવિજયજીએ પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી માં આપી છે.
૫૧. આવી કેટલીક અનુકૃતિઓ કવિ દલપતરામે “ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગે અને વાર્તાઓ ”માં તથા “રત્નમાલ”ની સાથે આપી છે. ફેસૅ Rasa-Mala (રાસમાળા)માં પ્રબો ઉપરાંત આવી અનુકૃતિઓને ઉપયોગ કર્યો છે.
પર. આમાંથી મળતી માહિતી માટે જુઓ ઉમાશંકર જોશી, પુરાણોમાં ગુજરાત, ભૌગોલિક ખંડ.
૫૩. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત', પૃ. ૪૮૭-૯૦
૫૪. આ ચીની યાત્રિકના નામનું અંગ્રેજી રૂપાંતર Hiouen Thsang, Huan Chwang, Yuén Chwàng, Hiuen Tsiāng, Hsüan Chwang, Hhüen Kwān zuHand's na 5291Hi alloyd . T. W. Rhys Davidszi 2411 2016 નામનાં વિવિધ રૂપાંતરોની વિગતે છણાવટ કરીને એ ચીની નામનું સહુથી નિકટનું અંગ્રેજી રૂપાંતર “Yuan Chwang” (ઉચ્ચારમાં યુઈન ક્વાંગ) હોવાનું પ્રતિપાદિત કર્યું છે. (T. W. Rhys Davids, “Yuan Chwāng or Hiouen Thsang?", On Yuan Chawang's Travels in India, Vol. I, pp. XI ff. Z 2102112 goyadri “યુઅન સ્વાંગ” લખાય.
44. Elliot and Dowson, History of India as told by its own Historians, Vol. I, pp. 18 ff.
૫૬. એજન, ૫, ૨, પૃ. ૧૫૫ થી ૫૭. એજન, પુ. ૨, પૃ. ૧ થી. એને અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી અનુવાદ થયો છે. ૫૮. એજન, પુ. ૧, ૫, ૧૧૩ થી
૫૯. એજન, ૫, ૨, પૃ. ૨૪૪ થી ૬૦. એજન, પુ. 3, પૃ. ૬૭ થી
૬૧. એજન, પુ. 3, પૃ. ૫૪૪ થી ૬૨. એજન, ૬, પૃ. ૫૭૨
૬૩. એજન, પુ. 3, પૃ. ૯૩ થી ૬૪. એજન, પુ. ૧, પૃ. ૧૭૭ થી
૬૫. એજન, પુ. ૧, પૃ. ૪૭૭ થી ૬૬. એજન, પુ. ૬, પૃ. ૨૦૭ થી
૬૭. દાહોદ (જિ. પંચમહાલ) પાસે આવેલી બાઘ ગુફાઓમાં જે ભિત્તિચિત્ર છે તે હાલના ગુજરાતની બહાર, પણ એની પૂર્વ સીમા પાસે આવેલાં છે. મૈત્રકકાળ દરમ્યાન માળવાને આ પ્રદેશ મંત્રોના શાસન નીચે હોઈ રાજકીય તથા સાંસ્કૃતિક દૃષ્ટિએ આ ભિત્તિચિત્રોને એ કાલના ગુજરાત સાથે નિકટ રીતે સાંકળી શકાય (હરિપ્રસાદ શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત', ભાગ ૨, પૃ. ૬૮૨).