Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ] પહેલું પાટનગર ગિરિનગર
[૭૧ છે. અભિલેખ નં. ૪૭ જે વિ. સં. ૧૪૪૫ ને અર્થાત ઈસ્વી સન ૧૩૮૯ ને છે, તેમાં
જીર્ણદુર્ગને બે વાર ઉલ્લેખ આવે છે (પં. ૧૦ અને ૧૭), પણ એ બીજી રીતે મહત્વનો છે. એમાં કથન છે કે મલ્લના માતામહ વીરરાજ વાઘેલાએ ખેંગારને પોતાના ભત્રીજા ભીમદેવના ખભે ચડાવી બહાર મોકલાવી દીધો અને પોતે પાદશાહ મહમ્મદ સામે લડતાં દેવલોક પામ્યો. આ મહમ્મદ તે મેહમ્મદ તઘલક ( Inscriptions of Kathiawad, p. 35). આ અભિલેખમાં “રેવંતગિરિનો પણ નિર્દેશ છે.
આ ઉપરાંત નં. ૬૪ (વિ. સં. ૧૪૬૯-ઈ. સ. ૧૪૧૩)ના અભિલેખમાં શ્રીની પ્રકાર (પં.-૭) અને નં. ૭૬ (વિ. સં. ૧૫૦૭-ઈ. સ. ૧૪૫૧)માં બે વાર (પં. ૧૪ અને ૨૪) નીકુ નોંધાયો છે.
૭૦. B. G, Vol. I, Pt, 1, p. 19. ૭૨. ગુ. ઐ. લે, ભા. ૧, નં. ૬. (પ. ૭)
આ અભિલેખના સંપાદક કલહોર્ન આ દિવસ ઈ. સ. ૧૫૦ની ૧૮મી ઓકટોબર અથવા અધિક સંભવત: ૧૬ મી નવેબરની બરાબર હોવાનું જણાવે છે (એઇ, પુ. ૮, પૃ. ૪૧). આ પરથી શ્રી. ગિ વ. આચાર્ય પણ ઈ. સ. ૧૫૦ની ૧૬મી નવેમ્બરની તારીખ જણાવે છે.
પરંતુ પિલ્લઈનાં કાષ્ઠક( Indian Chronology, Table X, pp. 30–31)ને આધારે ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી જણાવે છે કે શક ૭રના માર્ગશીર્ષને શુકલ પક્ષ ઈ. સ. ૧૫૦ની ૮ મી નવેમ્બરે શરૂ થતો હતો અને અમાંત માર્ગશીષને કૃષ્ણ પક્ષ ૭ મી ડિસેંબરે પૂરો થતા હતો, આથી કલહૈને ઉપર જણાવેલી તારીખે કેવી રીતે આપી હશે એ સમજાતું નથી. પિલ્લઈનાં કાષ્ઠક પ્રમાણે તો શક ૭૨ ના માર્ગશીર્ષને કૃષ્ણ પક્ષ પૂર્ણિમાંત માસની પદ્ધતિએ ૨૪ મી ઓકટોબરના અને અમાંત માસની પદ્ધતિએ ૨૩ મી નવેંબરના અરસામાં શરૂ થાય.
૭૨. જુઓ જર્મનમાંથી અંગ્રેજીમાં પ્રો. ઘાટેએ કરેલો અનુવાદ Indian Antiquary, Vol. XLII, pp. 188 ff.
૭૩. ગુ. એ. લે., ભા. ૧, નં. ૬. આચાર્ય ગિરિજાશંકર વલલભજીના અનુવાદ ઉપરથી થોડાક ફેરફાર સાથે ભાવાર્થ આપ્યો છે. - ૭૪. શ્રી આચાર્ય “આ વિધિ કરી બે માસમાં સમારકામ પૂરું કર્યું' એવો અર્થ કરે છે. ગુ. ઐ. લે., લેખ નં. ૧૫, પૃ. ૧૦
૭૫. જુઓ B. G., Vol..I, Part 1, p. 14
७९. मुनिश्री पुण्यविजयजी, जैन आगमधर और प्राकृत काङ्मय, मुनिश्री हजारीમ સ્મૃતિગ્રંથ, પૃ. ૭૨૮; ડે. ભોગીલાલ સાંડેસરા, વસુદેવહિડી, ગુજરાતી અનુવાદ, ઉપઘાત, પૃ. ૨
૭૭. પ્રાકૃત ભાષાના શબ્દ હિંહિ નું સંસ્કૃત રૂપ કિસ્ આપ્યું છે અને એને અર્થ રાજકર્મચારી-વિશિષ્ટ અધિકાર-સંપન્ન એવો આપે છે. હવાલો મવમવનાત્તા , પત્ર ૪૭૦, . ૪ ને અપાય છે (મો ). વ. હિં. માં એને “નવી” વિશેષણ લગાડયું છે એટલે આ અર્થ બંધ બેસે છે. હિંદ દેશનામમાલામાં પણ નોંધાયા છે, તેનો અર્થ “સેય વડે સીવેલા વસ્ત્ર–ખંડ” એવો આપે છે. Desinamamala of