Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મોકાલથી ગુપ્તકાલ 43. Gazetteer of the Bombay Presidency, Vol. I, Part 1, p. 16 ૫૪. Ibid, p. 18 ૫૫. Ibid, p. 17 ૫૬. Ibid, pp. 15-16 ૫૭. Ibid, p. 15, f, n. 3 ૫૮. Ibid, p. 15., f, n. 3 ૫૯. B. G., Vol. I, pt. 1, p. 544 ૬૦. B. G., Vol. VIII: Kathiawar, p. 487, ६१. जिनप्रभसूरि, विविधतीर्थकल्प, प. ६ ૬૨. એજન, ૫. ૧૦ ૬૩. એજન, પ્રાસ્તાવિક નિવેદન, પૃ. ૨ ૬૪. એજન, પ્રાસ્તાવિક નિવેદન, પૃ. ૧ ૬૫-૬૬-૬૭. મૌલવી અબુઝફર નદવી, ગુજરાતનો ઇતિહાસ, ભા. ૨, ૫ ૧૩૪,
પા. ટી. ૧ ૬૮. સિદ્ધહેમ શબ્દાનુશાસન, સં. ૮, . ૧, ૨૨, ૧૦૨
૬૯. ગિ. વ. આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખે, ભા. ૭, નં. ૨૫૬, ૫. ૮૬; D. B Diskalkar, Inscriptions of Kathiawad, No. 27, p. 732
શ્રી. ગિ. વ. આચાર્યે ત્રણ ભાગમાં આવતાં સ્થળનામોની જે સૂચિ આપી છે તેમાં તે “ દુર્ગ” ને સમાવેશ કરવાનું ચૂકી ગયા છે. શ્રી ડિસકળકરને પણ આ લેખના સંપાદનમાં આ રથળનામ બ્લેકમાં મૂકવાનું રહી ગયું છે. આથી “જીર્ણદુર્ગ”ને આ ઉલ્લેખ જલદી ધ્યાનમાં આવે એમ નથી. આ ઉલ્લેખ તરફ શ્રી. શંભુપ્રસાદ દેસાઈએ લક્ષ રેલું છે.
આચાર્ય શ્રી જિનવિજયજી-સંપાદિત “જૈનલેખસંગ્રહ, ભાગ ૨ માં પણ આ નામનો ઉલ્લેખ નથી. કીતિકૌમુદી, ધર્માલ્યુદય, સુકૃતસંકીર્તન, રેવંતગિરિરાસુમાં પણ નથી. પ્રબન્ધચિંતામણિમાં નથી. પરંતુ પુરાતનપ્રબન્ધસંગ્રહમાં છણદુર્ગને ઉલ્લેખ વસ્તુપાલ-તેજપાલના પ્રબન્ધમાં છે (પૃ. ૬૦), પણ આ સંગ્રહને કોઈ એક કર્તા નથી, અને આ પ્રબંધને સમય કહી શકાતો નથી. મો. દ. દેસાઈ કૃત “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ માં પેથડે (સમય વિ. સં. ૧૩૨૦-ઈ. સ. ૧૨૬૪) તપાગચ્છના આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી ૮૪ જિનપ્રાસાદે કરાવ્યા એવો ઉલ્લેખ છે. એની નીચે એક યાદી આપી છે તેમાં “જીર્ણદુર્ગ”નું નામ છે, પરંતુ આ યાદી કોણે કરેલી છે અને કથારે થયેલી છે ઇત્યાદિ માહિતી શ્રી. દેસાઈએ આપી નથી. - શ્રી. ડિસાળકરના Inscriptions of Kathiawad માં નં. ૩૮ના અભિલેખમાં પછીને ઉલ્લેખ મળે છે. શ્રીનીર્ણકા[ રે (પંક્તિ ૨). પરંતુ આ અભિલેખ વિ. સં. ૧૪૩૫ અર્થાત ઈ. સ. ૧૩૭૮ને છે. મોહમ્મદ તઘલકે ગિરનારને કિર્લો સર કર્યો ઈ. સ. ૧૩૪૭માં (ગુ. ઇ., ભા. ૨., પૃ. ૧૩૪), એટલે એ પછી ૩૧ વર્ષે આ અભિલેખ છેતરાયે