Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મો કાલથી ગુપ્તકાલ
[×.
શાસન-અધિષ્ઠાન ઉજ્જયિનીમાં રાખતા, અને એની દક્ષિણ-પશ્ચિમે આન-સુરાષ્ટ્ર માટે શાસન-અધિષ્ઠાન ગિરિનગર રાખતા. આ યાજના યવનેા ક્ષત્રા અને ગુપ્તોના કાલ દરમ્યાન પણ ચાલુ રહી લાગે છે;
૪૯]
ચંદ્રગુપ્ત મૌર્યે પુરાણ-પ્રસિદ્ધ હારવતીને બદલે ગિરિનગરને પેાતાનું શાસનનગર બનાવ્યું એમાં એ પેાતાના પ્રદેશના અનુભવને અનુસર્યા હાય એમ લાગે છે. પાટલિપુત્રમાં વસતા એ સમ્રાટની નજર આગળ એવુ ગિરિત્રજ (રાજગૃહ) હતું. ગિરિત્રજ એટલે ગિરિઓને વાડા. સારાષ્ટ્રમાં આવું સ્થાન ચંદ્રગુપ્તને અથવા એના અધિકારી પુષ્પગુપ્તને ઊયત્ અને સમીપના ગિરિએના વાડામાં સૂઝે એ સંગત છે. હરિવ ંશની અનુશ્રુતિનુ તથ્ય સ્વીકારીએતે એ ભોંયે ગિરિપુરને ‘ગિરિનગર' બનાવ્યું એમ માની શકાય. જૂની વસાહતા ઉપર કે પાસે નવી વસાહત વસાવાની પ્રણાલી ખ઼તિહાસ-પ્રસિદ્ધ છે.
16
જનપદ વસાવવાની બાબતની ચર્ચા કરતાં કૌટિલ્ય૩૭ ‘ ભૂતપૂર્વ ’’ એટલે કે જ્યાં પહેલાં વસવાટ હાય ત્યાં પણ જનપદ વસાવવાના વિકલ્પ આપે છે.૩૮
ચંદ્રગુપ્તે કે એના અધિકારીએ ગિરિપુર પાસે કે એની ઉપર · ગિરિનગર ’ વસાવ્યુ` હોય કે તદ્દન નવુ ગિરિનગર વસાવ્યું હોય તેા એમાં પણ કૌટિલ્યનુ સમર્થાંન છે. એ જાત જાતના દુર્ગાના વિધાનની ચર્ચા કરતાં “ પાત દુર્ગં ''ની સૂચના કરે છે. આવા દુર્ગી પ્રસ્તર એટલે કટક-શિલાઓને—“ ગુહા ” એના હાય. અહીં ગુહાના અર્થ સાદી ગુફા નથી લાગતા, પણ ગિરિમાંની અંદરની ખાણા કે એવા ગૃહન કરે-સંતાડે તેવા પ્રદેશ, (અંગ્રેજીમાં જેને ravine કહી શકાય તેવું સ્થાન હોય) એમ લાગે છે. નદીદુર્ગા અને પતદુ જનપદના સંરક્ષણનું સ્થાન છે.૩૯
ܙܙ
કૌટિલ્યે . “ સમુદય ''ના સ્થાનની—સ્થાનીયની રચના વિશે જે કહ્યું છે તે ગિરિનગરને ઠીક લાગુ પડે એવુ છે. સમુદય-સ્થાન એટલે રાજ્યાધિકારસ્થાન, (Seat of Sovereigns) અને સ્થાનીય એટલે કિલ્લાવાળી રાજધાની (Fortified Capital) એવા શામ શાસ્ત્રી અ કરે છે.૪૦ આવુ સ્થાનીય જનપદની મધ્યમાં હાવું જોઈ એ, ગિરિનગર એ સૌરાષ્ટ્ર જનપદની લગભગ મધ્યમાં ગણાય. સ્થાનીયતું નિવેશન વાસ્તુવિદ્યા કે વાસ્તુવિદે પ્રશસ્ત ગણે તેવા દેશમાં, નદીઓના સંગમસ્થાને અથવા ન સુકાતું હાય તેવા હદના અંકમાં અથવા કુદરતી સરોવર ૐ માનવરચિત તળાવના અંકમાં કરવુ. એને આકાર ગાળ હાય, લંબચોરસ હાય અથવા ચારસ હાય. વાસ્તુની આવશ્યકતા પ્રમાણે (વાસ્તુવશે), અને જ્યાં પાણી