________________
શ્રી ધન્યકુમાર
ચાર ભાગ ૧
પ્રથમ પલવા
છR 23 JKOR 23 XX ASSASSAS
નાખી દેવને યેચ થઈ જશે. આ મોટા કાચો કેઈની સાથે સહેજ પણ અથડાતાં કટકે કટકા થઈ જાય છે અને ત્યાર પછી તેની કાણી કેડી પણ કેઈ બાપતું નથી. મૂખ માણસ હાથે કરીને પિતાના ધનને આમ નાશ કરે છે. આ પ્રમાણે બળતરા કરતાં ચોથા ભાગની રાત ગઈ એટલે શેઠ સુવાને આવ્યા, બ્રાહ્મણને બેલા-“મહારાજ ! હજુ પણ જાગે છે કે? નિદ્રા કેમ નથી આવતી?” બ્રાહ્મણે કહ્યું કે‘ચિંતાથી” શેઠે પૂછયું કે- તમને વળી કેની ચિંતા લાગી? વિપ્રે કહ્યું કે “તમારી.” શેઠ કહે –“વળી મારી એવડી મેટી ચિંતા તમને શાથી થઈ? વિપ્રે કહ્યું – “ધન નાશ કરનારા તમારા આચરણે જઈને.” શેઠે પૂછયું કે– “મારા તેવા કયા આચરણે છે?” વિષે જવાબ આપ્યો કે –“તમે નકામે પૈસાને વ્યય કરે છે, આ ફલે છે તે ફક્ત એક પર જ ભેગવવા
ગ્ય રહેશે, પછી તો તે નકામા જ થઈ પડવાના, ઈત્યાદિ પહેલા ચિતવેલ સર્વ બાબત શેઠને કહી બતાવી અને વધારામાં કહ્યું કે–તમારા માટે જ મને ચિંતા થાય છે કે આમ પિસા ઉડાવતાં તમારી શી સ્થિતિ થશે? શેઠ તેની વાત સાંભળી હસીને બોલ્યો કે–“મહારાજ ! તમારી જેવા વૃદ્ધ, શાસ્ત્રના જાણવાવાળા અને હેય ઉપાદેયના જ્ઞાનવાળાને આ વિભ્રમ વળી કયાંથી થયે? જુઓ ! સાંભળે! પૈસો અ પણ આત્માના બળથી ટકે છે કે ધર્મના બળથી ? જો આત્મબળથી ટકતે હોય તો આ સંસારમાં તે સર્વ મનુષ્ય ધનની ઈચ્છાવાળા છે અને ઘણા લેબી પણ છે, હંમેશા સાચવી સાચવીને ખર્ચ કરતાં પણ તેમના ઘરમાં લક્ષમી સ્થિર નિવાસ કરીને રહેતી હોય તેમ દેખાતું નથી, ધર્મબળથી મેળવેલી લક્ષ્મી ધર્મમાંજ વાપરવાથી ઉલટી વધે છે. જેમ પાણીથી ઉગેલ ઝાડ ફરીને પાણી પાવાથી વધે છે, તેમ આગલા જન્મમાં કરેલ પુણ્યના બળથી પ્રાપ્ત થયેલ લઠ્ઠમી ફરી ફરીને પુણ્ય કરવાથી જ વધે છે. જેમ પાણી સિંચેલ વૃક્ષને અખંડ રહે છે અને તેને ફળ આવેલા હોય છે તે ઉપગમાં લેવાય છે, તેવી રીતે ભેગ વિગેરે ધર્મરૂપી વૃક્ષનાં ઉગેલાં ફળે છે. તેને ભગવ્યા છતાં ધર્મ તે
SSASBp84ä
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org