________________
શ્રી ધ કુમાર ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
8888888888888888888888888888888888888 S M :
તૈયાર કરી અને પોતાની ઈચ્છા પ્રમાણે ભોજન કર્યું. પછી ચાર ઘડી રાત જતાં રોડ પાસે આવીને તે ઉભો રહ્યો. શેઠે પણ પોતાના સેવકને હુકમ કરી દીધું કે-“ઘરના ઉપલા માળમાં મારા શયનગૃહમાં મારી બાજુમાં એક મોટો પલંગ તૈયાર કરી આ મહારાજને સુવાડો તેઓએ તે પ્રમાણે કર્યું ,એટલે શેઠે બ્રાહ્મણને કહ્યું કે-આપ દુરથી આવતા હોવાથી થાકી ગયા હશે, માટે ઉપર જઈ આપ શાંતિથી નિદ્રા.મારે વખત થતાં હું સુવા આવીશ અને તે વખતે આપણા હૃદયની વાત એકાંતમાં કરશુ બ્રાહ્મણ “બહુ સારૂ” એમ કહી ઉપર ગયો. ઉપર જઈ પથારીમાં બેઠે બેઠે ચારે બાજુ જેવા લાગે તે શયનઘર દેવવિમાત સરખું જોઈને ફરી પાછો તે જ વિચાર કરવા લાગે. પલંગ પર કુલથી ગુંથેલી જાળી નાખેલી હતી. તેના ઉપર સેનેરી તાંતણાથી ગુંથેલી જાળી હતી. તેમાંથી ચંદ્રના ઉદય સમયને દેખાવ દિપી રહ્યો હતો, ભીતે ઉપર પુરૂષ જેવડા કા ચારે બાજુ શેભ આપતા હતા. અભરાઈએમાં જુદા જુદા દેશમાં ઉત્પન્ન થયેલાં, આશ્ચર્યથી ચક્તિ કરી નાખે તેવા, રાજાને ઘેર પણ ન સંભવે તેવા, સુવર્ણ, રૂપું તથા લાકડાના, અતિશય હોંશિયારીથી બનાવેલા અને મનને ખુશ ખુશ કરી નાંખે તેવા રમકડાઓ દેખાતાં હતાં, ચારે બાજુએ કૃષ્ણગુરૂ, અંબર, મૃગમદ તુરૂક વિગેરે ધૂપના સુગંધી દ્રવ્ય રૂપાના ધુપિયામાં નાંખવાથી તેના ધૂમાડાથી ઓરડે બહેક બહેક થઈ રહ્યો હતો, ચંદન, અત્તર વિગેરે વસ્ત્રો ઉપર લગાવેલ હોવાથી તેની સુગંધ ચારે બાજુ ફેલાઈ રહી હતી, ત્યાં ચારે બાજુના રૂપાના ચંગેરિકાદિ વાસણે પડેલાં જોઈને તેવિપ્રના હૃદયમાં ભારે દુઃખ થવા લાગ્યું. તેને વિચાર આવ્યું કે-અહે! આની મૂર્ખતા તો જુઓ ? શા માટે નકામ આ પ્રમાણે હજારો રૂપિયાને વ્યય કરતે હશે. આ બધી શોભા શા કામમાં આવવાની હતી, વેચાતી લેતા ચીજન જે ભાવ બેસે છે તેને ચે ભાગ પણ પાછા વેચવા જતાં હાથમાં આવતું નથી, ઘણા પૈસા ખરચતા આ શેર ધૂપ મળે, તેને અગ્નિમાં નાખી રાખ કરવાથી હાથમાં શું આવે છે? આ કુલના ઢગલા સવાર પડતાં
328938932808980292258888888888888888888
Jain Education Intera
For Personal & Private Use Only
A
ww.inelibrary.org