________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education International
888
ચંદ્રોદયથી સુશેભિત અને ખીલેલા ફુલ, કેદાર વિગેરેથી ચિત્ર-વિચિત્ર દેખાતી, દૃષ્ટિને આનંદ ઉત્પન્ન કરનારી ચૈત્રજીએ તથા ગાલીચાએ પાથરેલા હતા. ઘણાં જ સુંવાળા તથા કોમળ અને શરીરના અવયવને ટેકો તથા આરામ આપે તેવા તકિયાએથી ચારે બાજુની ભીતાના મૂળભાગ સુંદર દેખાતા હતા, ચારે બાજુની ભીંતે ઉપર ચિત્ર-વિચિત્ર સુર, અસુર, કિન્નર, વિદ્યાધર, હાથી, ઘોડા, હંસ, સારસ, મેાર, ચકાર, પારેવા, વનલતા વિગેરેના ચિત્રો ચિતરેલા હતા, અને જમીન સેાના-રૂપાના ખડીયા તથા પાનદાનીએથી શોભતી હતી. આ સવ જોઈ વિશ્વભૂતિ વિચાર કરવા લાગ્યા કે અહા આ તે કેવા શાહુકારપણાને ડાળ કરનારા તથા નકામા પૈસા ઉડાવનારા છે. તદ્ન દેવાળીયા જેવા લાગે છે. આવી રીતે નિષ્પ્રયાજન ધન ઉડાવવાથી તેના ઘરમાં લક્ષ્મી કેટલા વખત રહેવાની હતી ? આ તે ઘેાડા જ વખતમાં પુષ્કળ ખચ કરી ગરીબ થઇ જશે. લેાકેાને પછી કઈ રીતે તે પૈસા ચુકવવાના હતા. આવી સુ ંદર વ્યવસ્થા તેા રાજદરબારે શેલે કે જયાં સ્વાભાવિક રીતેજ લક્ષ્મી તણાઇ આવે છે, સામાન્ય માણસને તે વાજબી સ્થળે જ પૈસા વાપરવા સારા. મારા ભાગ્યના ઉદય હશે કે મને આવી મતિ ઉત્પન્ન થઈ. માટે હવે તે આની પાસેથી મારૂં મૂળ ધન વ્યાજ સાથે લઇ બીજા કોઈ કરકસરથી રહેનારા માણસને ઘરે હું મૂકીશ. આ પ્રમાણે તે ઘરના બારણામાં ઉભા ઉભા વિચાર કરતા હતા, તેવામાં દેવભદ્ર શેઠે તેને દીઠા, એટલે શેઠે આસન ઉપરથી ઉઠી એકદમ સામે આવીને કહ્યું કે--આવા મહારાજ ! આવે ! આપના પગલાં આ બાજુ કરા ! આ આસનને આપ દીપાવેા !’ આ પ્રમાણે શિષ્ટાચાર કરી પેાતાના આસનની પાસે તેને બેસાડયા. તે બ્રાહ્મણ ગુણ વિનાના તથા કંજુસ છતાં પૈસાવાળો હાવાથી આટલુ` માન પામ્યા કહ્યું છે કેसर्व सेव्यते लोकैः, धनी च कृपणो यदि । स्वर्णाचलस्य परितो भ्रमन्ति भास्करादयः ॥
ધનવાન માણસ કૃપણુ હાય તો પણ લેાકેા તેની સેવા કરે છે, મેરૂ સાનાના હોવાથી તેની આસપાસ
For Personal & Private Use Only
风风风滋股低大園店风区88
૧૬
jainelibrary.org