________________
શ્રી ધન્યકુમાર ચાત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internationa
હ ંમેશા તેલ તે ખાતેા, ઘી તે કઈ મેટા દિવસેજ લાવતા અને તે વખતે પણ સહેજ વાપરતો. પેાતાના છેકરાએ ભાજન કરતાં હોય ત્યારે કાળિયા ગણુતા, તેને ચાર છેકરા હતા. તેમને પણ પેાતાની હકુમત (આજ્ઞા) નીચે જ રાખતા. તેમાંના કોઈને થાડી સત્તા પણ આપતા નહિં, પોતાનું કહેલું કામજ કરવાના તેમને હુકમ હતા. જો તેમાં કોઈ વધારે ઓછું કરે તો ઘરમાંથીકાઢી મૂકવાની ધમકી આપતા. મળી શકે તેવી એક કાડી માટે પણ તે માથુ' ફોડીને લીધેજ છુટકો કરતા, તેટલું પણ તે જવા દેતા નહિં. સવારના પહેારમાં તેનું નામ પણ કોઇ લેતું નિહ, આવા કન્તુસામાં અગ્રણી હજારોને વ્યાપાર કરતા અને વ્યાજે પૈસા ધીરતે,
હવે તેજ શહેરમાં દેવભદ્ર નામના એક શેઠ રહેતા હતા.તે શેઠને વિશ્વભૂતિએ હજારા રૂપિયા વ્યાજે ધીરેલા હતા. કેટલેક સમય ગયા પછી એક દિવસ પાછલી રાતના તે વિપ્ર ઘણા લેાભથી ઉંઘ ઉડી જવાને લીધે પેાતાના વ્યાપારના વિચારો કરતા છતા ઉજાગરો કરતા પડયા હતા, તેવામાં દેવભદ્ર શેઠને આપેલા પૈસા અચાનક તેને યાદ આવ્યા. તેણે વિચાર્યું`` કે-અરે! દેવભદ્ર શેઠને ઘરે હજારો રૂપિયા મે` મૂકયા છે, અને ઘણા સમય થવા છતાં હજુ મેં તેમની સાથે ખાતાની ચેખવટ કરી નથી, ચડેલ વ્યાજ પણ લઇ આવેલ નથી, માટે આજે સવારે તેને ઘરે જરૂર જઈશ, અને ચઢેલ વ્યાજનું લખાણ કરાવી લઈ તે દ્રવ્ય મૂળ દ્રવ્યમાં ભેળવી ખીજુ` લખાણ્ કરાવી લઈ, ઘરે આવીને પછીજ ખીજુ` કા` કરીશ. આ પ્રમાણે પાતાના લેાભી વિચારાથી જાગતો આખી રાત્રિ પસાર કરી, સવાર પડતાં જ કપડાં પહેરી ચાક પાસે થઇને આગળ ચાલ્યા. હવે તે ચાકમાં બેઠેલા વેપારીઓ એકબીજાની પાસે જઈ ઘુસપુસ કરવા લાગ્યા કે−અરે ભાઈ! આમ આવા, તમેને કાંઇક કૌતુક બીજાએ કહ્યું કે-વળી કૌતુક શું છે ? પહેલાએ કહ્યુ કે-જુએ પેલા ગરીબ કંગાળ જેવા દેખાતા વિપ્ર જાય છે. - એલે જોઈએ ! તેની પાસે કેટલું ધન હશે ? અજાણ્યા-એ ખીચારા પાસે વળી ધન શું હશે ? ભીખ માગીને
બતાવું,
For Personal & Private Use Only
快快快送达80
૧૪
www.jainelibrary.org