Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ. १ म. ४ सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् ७७ अपर्याप्ताः सर्वार्थसिद्धानुत्तरौपपातिकदेवप्रयोगपरिणताः पुद्गलास्ते वैक्रियतैजसकार्मणशरीरप्रयोगपरिणता एव भवन्ति, एवं ये च पर्याप्तकाः सर्वार्थसिद्धानुत्तरौपपातिक० यावत् प्रयोगपरिणताः पुद्गलाः ते वैक्रियतैजसकार्मणशरीरप्रयोगपरिणता एव भवन्ति न तु आहारकौदारिकशरीरप्रयोगपरिणताः, इति तृतीयो दण्डकः ३॥
तथा च-तृतीयदण्डके शरीरद्वारके एकषष्टयधिकशत (१६१) जीवभेदानाम् एकनवत्यधिकचतुःशतानि (४९१) शरीराणि भवन्ति, तथाहि-द्वितीयदण्डकोक्तैकषष्टयधिकशतजीवभेदमध्ये वायुकायस्यैकः, गर्भजतिर्यग्योनिकानां पञ्च, गर्भजमनुष्याणामेकः, इत्येतत्सप्तभिन्नानां चतुः पश्चाशदधिकशत (१५४) जीवभेदानां प्रत्येकं शरीरत्रयभेदेन द्विषष्टयधिकचतुःशतानि ४६२ शरीराणि, वायुकायस्य अपर्याप्त सर्वार्थसिद्ध अनुत्तरोपपातिक देवप्रयोगपरिणतपुद्गल हैं वे वैक्रिय, तैजस एवं कार्मणशरीरप्रयोग परिणत ही होते हैं इसी तरह जो पर्याप्तक सर्वार्थसिद्ध अनुत्तरौपपातिक देवपयोगपरिणतपुद्गल होते हैं वे वैक्रिय तेजस एवं कार्मणशरीर प्रयोगपरिणत ही होते हैं । आहारक और औदारिक शरीरप्रयोग परिणत नहीं होते हैं । इस तरह यह तृतीय दण्डक कहा गया है । तथाच शरीरद्वारवाले इस तृतीय दण्डकमें १६१ जीव भेदोंके ४९१ शरीर होते हैं । जो इस प्रकारसे हैं द्वितीयदण्डकमें कथित १६१ जीव भेदोंके बीच में वायुकायका एक, गर्भजतिर्यग्योनिकोंके पांच, गर्भजमनुष्योंका एक, इन सातसे भिन्न बाकीके १५४ जीव भेदोंके प्रत्येकके शरीरत्रयके पओगपरिणया' अपर्याप्त ज्योतिषिzlथा ने अपप्ति सपर्थिसिद्ध पय-तना અનુત્તરીપ પાતિક દેવ પ્રોગપરિણત જે પુદગલ હેય છે, તે વૈક્રિય, તૈજસ અને કામણ શરીર પ્રયોગપરિણત જ હોય છે. એ જ પ્રમાણે પર્યાપ્તક જ્યોતિષિકથી લઇને પર્યાપ્તક સર્વાર્થસિદ્ધ પર્યન્તના અનુત્તરૌપપાતિક દેવ પ્રોગપરિણત પુદગલે વૈક્રિય, તેજસ અને કાર્મણ શરીર પ્રયોગપરિણત જ હોય છે- તે પુદ્ગલો આહારક અને ઔદારિક શરીર પ્રયોગપરિણત હોતા નથી. આ પ્રમાણે ત્રીજા દંડકનું પ્રતિપાદન પૂરું થાય છે. શરીરહારવાળા આ ત્રીજા દંડકમાં જીવના ૧૬૧ ભેદને ૪૯૧ શરીર કહ્યાં છે. તે ૪૧ શરીર નીચે પ્રમાણે સમજવા- બીજા દંડકમાં જે ૧૬૧ જીવભેદે કહ્યા છે તેમાંથી એક વાયુકાયિક જીવભેદ, પાંચ તિર્યંચનિક છવભેદ, અને એક ગર્ભજ મનુષ્ય જીવભેદ, એમ સાત છવભેદ સિવાયના ૧૫૪ છવભેદના પ્રત્યેકના શરીરત્રયના ભેદથી
श्री भगवती सूत्र: