Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४०
मगवतीने त्रिकयोगे तु चत्वारः,इत्येवं सर्वेऽपि विंशतिर्विकल्पाः। एवं परिमण्डलादिषु पञ्चसु एकत्वे पञ्च, द्विकयोगे विंशतिः-आधस्य एकत्वे शेषाणां चतुर्णाम् क्रमेणानेकत्वे चत्वारः, तथा आधस्यानेकत्वे शेषाणां च क्रमेण एकत्वे चत्वारः, इत्येवमष्टौ, एवं द्वितीयस्य एकत्वे अनेकत्वे च, शेषत्रयस्य चानेकत्वे एकत्वे च षट्, तथा तृतीगस्य एकत्वे अनेकत्वे च शेषयोरनेकत्वे एकत्वे च चत्वारः, एवं चतुर्थस्य एकत्वे अनेकत्वे च, पञ्चमस्यानेकत्वे एकत्वे च द्वौ, इत्येवं विशतिः, त्रिकयोगेतु दश इति सर्वे त्रिंशद् विकल्पाः । एवमन्येऽपि स्वयमूहनीयाः ॥सू० २२।। योगमें ये १२ विकल्प हैं । तथा त्रिकयोगमें चार विकल्प होते हैं, इस तरह सब २० विकल्प होते हैं । इसी तरहसे परिमंडल आदि संस्थानोमें एकत्वमें पांच विकल्प, द्विकयोगमें २० विकल्प होते हैं। २० विकल्प इस प्रकारसे हैं आदिके एकत्वमें, शेषचारोंके क्रमशः अनेकत्वमें चार विकल्प, तथा आदिके अनेकत्वमें और शेषचारोंके क्रमशः एकत्वमें चार विकल्प इस प्रकार आठविकल्प ये हुए, इसी तरहसे द्वितीयके एकत्वमें तथा शेषत्रयके अनेकत्वमें और एकत्वमें ६ विकल्प, तथा तृतीयके एकत्वमें और अनेकत्वमें, तथा शेषदोके अनेकत्वमें और एकत्वमें चार विकल्प होते हैं, इसी तरहसे चतुर्थके एकत्वमें और अनेकत्वमें, पंचमके अनेकत्वमें और एकत्वमें, दो विकल्प इस तरह ये सब मिलकर बीस २० विकल्प हो जाते हैं । तथा त्रिकके योगमें दश विकल्प इस प्रकार सब मिलकर तीस ३० विकल्प हो जाते हैं। इसी तरहसे और भी विकल्प अपने आप समझ लेना चाहिये ।। मू० २२ ।। ૧૨ બાર વિક૯પ થાય છે. ત્રિક સંગમાં જ ચાર વિકલ્પ થાય છે. એ રીતે કુલ ૨૦ વીશ વિકલ્પ થાય છે. આ રીતે પરિમંડલ આદિ સંસ્થાનેમાં એકત્વમાં પાંચ વિકલ્પ. દ્રિક સગમાં વીશ વિકલ્પ થાય છે. જે વીસ વિકલ્પ આ પ્રમાણે છે.-પહેલાના એકત્વમાં, અને બાકીના ચારેના ક્રમથી અનેકવમાં ૪ ચાર વિકલ્પ તથા પહેલાના અનેક વમાં અને બાકીના ચારેના ક્રમથી એકતવમાં ૪ ચાર વિકલ્પ એ પ્રમાણે કુલ આઠ ૮ વિકલ્પ થાય છે. એ જ રીતે બીજાને એકત્વમાં અને અનેકત્વમાં તથા બાકીના ત્રણેના અનેક વમાં અને એકતવમાં છ ૬ વિકલ્પ તથા ત્રીજાના એકત્વમાં અને અનેકત્વમાં તથા બાકીના બેના અનેકત્વમાં અને એકત્વમાં ચાર વિકપ થાય છે. એ જ રીતે ચોથાના એકવમાં, અનેકત્વમાં પાંચમાના અનેકવમાં અને એકત્વમાં ૨ બે વિકલ્પ આ રીતે કુલ મળીને ૨૦ વશ વિકલ્પ થાય છે. તથા ત્રણના યોગમાં ૧૦ દશ વિકલ્પ એ રીતે કુલ ૩૦ ત્રીસ વિકલ્પ થાય છે. આ પ્રમાણે બાકીના બીજા વિકલ્પ પણ સમજી લેવા. સ.૨૨.
श्री. भगवती सूत्र :