Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
भगवतीमत्रो द्विकसं योगाश्चत्वारिंशत् । तथाहि पश्चानां पदानां दश द्विकस योगास्तत्र चैकैकस्मिन् द्विकस योगे पूर्वोक्तानुसारेण चत्वारो विकल्पाः, • दशानां च चतुर्भिर्गुणने चत्वारिंशत्, त्रिकस योगे तु षष्टिः, तथाहि-पश्चानां पदानां दशद्विकस योगाः, तत्रैकैकस्मिंश्च द्विकस योगे पूर्वोक्तानुसारेण षड् विकल्पा;, दशानां च षड्भिर्गुणने षष्टिः, चतुष्कस योगे च विंशतिः, तथाहि-पश्चानां पदानां चतुष्कस योगे पश्च विकल्पाः, एकैकस्मिंश्च पूर्वोक्तानुसारेण चत्वारो विकल्पाः, पश्चानां च चतुर्भिर्गुणने विंशतिः, पश्चकसंयोगेतु एक एव विकल्पो बोध्यः । तथा षट्कादिस योगा अपि वक्तव्याः, विशेषस्तु षट्कसं योगः आरम्भहैं - जो इस प्रकार से होते हैं - पांच पदों के द्विक संयोग १०, इनमें एक एक द्विक संयोगमें पूर्वोक्तानुसार चार २ विकल्प होते हैं । इस तरह दशमें ४ चार का गुणा करने पर द्विक संयोग ४० आ जाते हैं । त्रिकसंयोग ६० होते हैं वे इस प्रकार से हैं-पांच पदोंके द्विकसंयोग १० कहे गये हैं सो इन प्रत्येक द्विकसंयोगमें पूर्वोक्तानुसार ६-६ विकल्प होते हैं । इस तरह १० में ६ गुणा करने पर ६० त्रिक संयोग आ जाते हैं। चार संयोग में २० विकल्प होते हैं-वे इस प्रकार से हैं पांच पदोंके चतुष्कसंयोगमें ५ विकल्प होते हैं सो एक एक विकल्प में पूर्वोक्तानुसार चार २ विकल्प होते हैं । इस तरह पांचमें चार का गुणा करने पर २० आ जाते हैं। पांचके संयोगमें एक ही विकल्प होता है इसी तरह षटकादि संयोग भी वक्तव्य होते हैं इनमें विशेषता केवल ऐसी ही है कि षटकादि સંગ ૪૨ બેતાલીસ થાય છે જે આ રીતે છે. પાંચ પદોના ધિક સંગ ૧૦ દશ તેમાં પ્રત્યેક ઠિક સંયોગમાં પૂર્વોકતકથનાનુસાર ચાર ચાર વિકલ્પ થાય છે એ રીતે દશના. ચારગણું કરવાથી કિક સંગ ૪૦ ચાલીશ થાય છે. ત્રિક સંગના ૬૦ સાઠ થાય છે, તે આ પ્રમાણે છે. પાંચ પદોના કિક સંગ ૧૦ દશ કહેલા છે તે પ્રત્યેક ક્રિક સંગમાં પહેલાં કહ્યા પ્રમાણે છ છ વિકલ્પ થાય છે. તે રીતે ૧૦ને ૬થી ગુણવાથી ૬૦ ત્રિક સંગ થાય છે. ચાર સંગમાં વીશ વિકલ્પ થાય છે, તે આ પ્રમાણે છે. પાંચ પદેને ચતુષ્કના સયોગમાં પાંચ વિકલ્પ થાય છે અને દરેક વિકલ્પમાં પહેલાં કહ્યા પ્રમાણે ચાર ચાર વિકલ્પ થાય છે. આવી રીતે પાંચના ચારગુણા કરવાથી ૨૦ થાય છે. પાંચના સંયોગમાં એક જ વિકલ્પ થાય છે. એ રીતે ષટકાદિ સંગનું વકતવ્ય પણ સમજી લેવું. એમાં વિશેષતા કેવલ એટલી જ છે કે ષટકાદિ સંગમાં ષટકસંગ
श्री. भगवती सूत्र :