Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४२
भगवतीसूत्रे तथैव ‘थूलगस्स परिग्गहस्स वि जाव अहवा करेतं णाणुजाणइ कायसा' स्थूलकस्य स्थूलस्य परिग्रहस्यापि प्राणातिपातादिवदेव सप्तचत्वादारिंशदधिकशतसंख्यका भङ्गाः अवसेया., यावत्- 'त्रिविधं त्रिविधेन प्रतिक्रामन् न करोति, न कारयति, कुर्वन्तं नानुजानाति मनसा, वचसा, कायेन' इति प्रथमं विकल्पमारभ्य ' अथवा एकविधम् एकविधेन प्रतिक्रामन् कुर्वन्तं नानुजानाति कायेन' इत्यन्तम् एकोनपञ्चाशत्तमविकल्पपर्यन्तमिति भावः, तेच सर्वत्रैव अतीतवर्तमानभविष्यभेदैः सप्तचत्वारिंशदधिक शतसंख्यका भवन्ति इतिसमवसेयम्.
ननु कथं तावत् मनसा करणं कारणम् अनुमोदनश्चभवितु मर्हति ? वि, जाव अहवा करेंतं नाणुजोणइ कायसा' इसी प्रकारसे स्थल अदत्तादानके भी एकसौ से तालीस भंग होते हैं, स्थूल मैथुनके भी इसी तरहसे एकसौ सेंतालीस भंग होते हैं, और स्थूल परिग्रहके भी एकसौ सेंतालीस भंग होते हैं ये सब भंग त्रिविधका त्रिविधसे प्रतिक्रमण करता हुआ वह मनसे, वचनसे एवं कायसे न करता है न कराता है और न करते हुवेकी अनुमोदना करता है। इस प्रथम भंगसे लेकर 'अथवा एकविध प्राणातिपातका एकविधसे प्रतिक्रमण करता हुआ वह कायसे करने वालेकी अनुमोदना नहीं करता है इस अन्तिम ४९ वें भंग तक हैं। ये सब ४९ भंग अतीत वर्तमान और भविष्यत् के भेदसे एकसौ सेंतालीस हो जाते हैं। ऐसा जानना चाहिये ।
शंका- मनसे करना और अनुमोदना करना ये सब कैसे हो सकता है ? उत्तर- जिस प्रकार वचनसे और कायसे प्राणातिपात એજ પ્રમાણે સ્થૂલ અદત્તાદાનના પણ ૧૪૭ ભંગ થાય છે, મૈથુનના પણ ૧૪૭ ભંગ થાય છે, અને સ્થૂલ પરિગ્રહના પણ ૧૪૭ ભંગ થાય છે. “ગિવિધતું ત્રિવિધ પ્રતિક્રમણ કરતો તે શ્રાવક મન, વચન અને કાયાથી પ્રાણાતિપાત કરતું નથી, કરાવતું નથી અને કરનારની અનુમોદના કરતો નથી', આ પહેલા ભંગથી શરૂ કરીને “ અથવા એકવિધ પ્રાણાતિપાતનું એકવિધે પ્રતિક્રમણ કરતા તે શ્રાવક કાયાથી પ્રાણાતિપાત કરનારની અનુમોદના કરતા નથી', આ છેલ્લા (૪૯) ભંગ સુધીનું કથન, સ્થૂલ અદત્તાદાન આદિ વિષે પણ સમજવું. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના ૪૯+૪૯૪૯ ભંગ = ૧૪૭ ભંગ થાય છે એમ સમજવું.
શંકા- મનથી કરવું, કરાવવું અને અનુમોદના કરવી, એ કેવી રીતે સંભવી શકે છે? ઉત્તર– જેવી રીતે વચનથી અને કાયાથી પ્રાણુતિપાત કરવાનું, કરાવવાનું અને
श्री. भगवती सूत्र :