Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका. श.८ उ.६ सू. ५ क्रियास्वरूपनिरूपणम् ७४९ स्पृश्यते परिताप्यतेवा, तदाहारकदेहानारकस्त्रिक्रियश्चतुष्क्रियो वा भवति, कायिकीभावे इतरयोरवश्यंभावात्, पारितापनिकीभावे चाद्यत्रयस्यावश्यंभावात्, यत्तु तैजसकामणशरीरापेक्षया जीवानां परितापकत्वं तदौदारिकाधाभितत्वेन नारक हुआ है, वह पूर्वभव का देह उस नारक का ही देह माना जावेगा । अतः अस्थ्यादिरूप वह पूर्वभव देह उसका मनुष्यलोकवर्ती था-उस समय इसके द्वारा जो आहारक शरीर छुआ गया है या परितापित किया गया है, उस आहारक देह को आश्रित करके वह नारक तीन क्रियाओंवाला या चार क्रियाओंवाला होता है। क्योंकि कायिकी क्रिया के सद्भाव में इतर दो क्रियाओं का सद्भाव अवश्य आजाता है । और जहाँ पारितापनिकी क्रिया का सद्भाव होता है वहां आदि की तीन क्रियाओं का सद्भाव अवश्य आजाता है। इस तरह आहारक शरीर को आश्रित करके कायव्यापारवाला नारक जीव तीन क्रियाओंवाला और चार क्रियाओंवाला होता है-यह बात पूर्व भाव प्रज्ञापना नय के मत से सध जाती है। पूर्व के भाव को कहनेवाला नय पूर्वभाव प्रज्ञापननय है। पूर्व में आहारक शरीर को आश्रित करके कायव्यापार करनेवाला नारक इस नय के मतानुसार ही तीन क्रियाओंवाला अथवा चार क्रियाओंवाला कहा गया है तथा तैजस और कार्मण शरीर की अपेक्षा जो जीवों में परिताથયેલા નારક પૂર્વ ભવના દેડને તે નારકને દેહજ માની શકાય છે. તેથી અસ્થિ આદિ રૂપ તેને પૂર્વભવનો જે દેહ મનુષ્યલેકવતી હતું, તે દેહ દ્વારા ત્યારે તેણે જે આહારક શરીરને સ્પર્શ કર્યો હતો અથવા જે આડારક શરીરને પરિતાપિત કર્યું હતું, તે આહારક શરીરને આશ્રિત કરીને તેને ત્રણ ક્રિયાઓ વાળા અથવા ચાર ક્રિયાઓ કહેવામાં આવે છે, કારણ કે કાયિકી ક્રિયાને સર્ભાવ હોય ત્યારે બીજી બે ક્રિયાઓને અવશ્ય સભાવ હોય છે. અને જ્યાં પારિતાપનિકી ક્રિયાનો સદૂભાવ હોય છે ત્યાં પહેલી ત્રણ ક્રિયાઓનો સહભાવ પણ અવશ્ય હોય છે. આ પ્રકારના આહારક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપારવાળા નારક જીવને ત્રણ ક્રિયાવાળો અને ચાર ક્રિયાવાળે કહેવામાં આવ્યું છે. એ જ વાત પૂર્વભાવપ્રજ્ઞાપના નયના મતથી સિદ્ધ થાય છે. પૂર્વના ભાવને બતાવનાર નયને પૂર્વભાવ નય કહે છે. પૂર્વ (પૂર્વ ભવમાં) આહારક શરીરને આશ્રિત કરીને કાયવ્યાપાર કરનાર નારકને આ નયના મતાનુસાર જ ત્રણ ક્રિયાઓવાળ અથવા ચાર ક્રિયાઓવાળ કહેવામાં આવ્યો છે. તથા તેજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ જીવોમાં
श्री. भगवती सूत्र :