Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४८
भगवतीसूत्रो तम् तस्य समूलघातमपहन्तुमशक्यत्वात्, न च नारकस्याधोलोकवर्तित्वात आहारकशरीरस्य च मनुष्यलोकवर्तित्वेन तक्रियाणामविषयत्वात्, कथमाहारकशरीरमाश्रित्य नारकः स्यात् त्रिक्रियः ? स्याच्चतुक्रियः इतिवाच्यम्, यावत्पूर्वशरीरमव्युत्सृष्ट जीवनिर्वर्तितपरिणाम न त्यजति तावत् पूर्वभावप्रज्ञापनानयमतेन निर्वतकजीवस्यैवेति व्यपदिश्यते घृतघटन्यायात्, अतो नारकपूर्वभवदेहो नारकस्यैद, तद्देशेन च मनुष्यलोकवर्तिनाऽस्थ्यादिरूपेण यदाहारकशरीरं निषिद्ध किया है । क्योंकि आहारक आदि शरीरत्रय का समूलघात नहीं होता है। इसलिये यहां पांचवीं क्रिया का अस्तित्व नहीं हो सकता है । शंका-नारक जीव तो अधोलोक में रहता है और आहारक शरीर मनुष्यलोकवर्ती होता है तो फिर कैसे नारक जीव आहारक शरीर को आश्रित करके किये गये कायव्यापार से तीन क्रियाओंबाला या चार क्रियाओंवाला हो सकता है ? क्योंकि आहारक शरीरकृत क्रियाएँ तो मनुष्यलोक में ही होगी-अधोलोक में नहीं-अतः अधोलोकवति वह नारक आहारक शरीरजन्य क्रियाओं का विषय नहीं बन सकता ? उत्तर-जब तक पूर्वशरीर जीवनिर्तित परिणाम को नहीं छोडता है नब तक वह शरीर निर्वर्तक जीव का ही कहा जाता है जैसे जिस घडे में पहिले घी रक्खा जाता था-अब उसमें घी नहीं रखा जाता है - परन्तु फिर भी वह घडा घी का घडा ही कहा जाता है इसी तरह से जीव पूर्वभवके देह को छोडकर जीव આદિ ત્રણ શરીરને ઘાત થઈ શકતો નથી. તેથી તે શરીરની અપેક્ષાએ પાંચમીપ્રાણીતિપાતિકી ક્રિયા સંભવી શકતી નથી.
શંકા- નારક છવ તો અધેલકમાં રહે છે અને આહારક શરીરને સદ્ભાવ તો મનુષ્યલોકમાં જ હોય છે. છતાં આપ શા કારણે એવું કહો છો કે આહારક શરીરને કાયવ્યાપાર કરતા નારકે ત્રણ ક્રિયાઓવાળા અથવા ચાર ક્રિયાઓવાળા હોય છે ? આહા રક શરીરકૃત ક્રિયાઓ તો મનુષ્યલોકમાં જ થઈ શકે છે–અધોલેાકમાં થતી નથી. તો પછી આધેલકવતી" ત નારક આહારક શરીર જન્ય ક્રિયાઓનો કર્તા કેવી રીતે બની શકે ?
ઉત્તર- જ્યાં સુધી પૂર્વશરીર છવ નિર્વતિત પરિણામને છેડતો નથી, ત્યાં સુધી તે શરીર નિર્વસ્તક જીવનું જ ગણાય છે. જેવી રીતે પહેલાં કે ઘડામાં ઘી ભરવામાં આવતું હાય, પણ હવે તેમાં ઘી રાખવામાં આવતું ન હોય, તે પણ તે ઘડાને ઘીને ઘડેજ કહેવામાં આવે છે, એ જ પ્રમાણે પૂર્વભવના શરીરને છોડીને નારક પર્યાયમાં ઉત્પન્ન
श्री. भगवती सूत्र :