Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 822
________________ ८१० भगवतीने विधा, क्षेत्र-भव-नोभवभेदात तत्र नैरयिकतिर्यग् नरदेवसिद्धानां यत् क्षेत्रे उपपाताय उत्पादाय गमनं सा क्षेत्रोपपातगतिः, याचनैरयिकादीनामेव स्वभवे उपपातरूपा गतिः सा भवोपपातगतिः, यच्च सिद्धपुद्गलयोर्गमनमात्रं सा नो भवोपपातगतिः, 'विहायोगतिश्च स्पृशद्गत्यादिकाऽनेकविधा आकाशे गमनं विहायो गतिः, यथा परमाणोः लोकान्तपर्यन्तं गतिर्भवति, इत आरभ्य प्रज्ञापनायां षोडशं प्रयोगपदं भणितम् तच्चेडापि निरवशेषम् भणितव्यम् , तदबधिमाह-यावत् सा एषा विहायोगतिः प्रज्ञप्ता। तथाचोर प्रज्ञापनायाम् दूसरे गांव तक जाता है । क्षेत्र, भव और नोभव के भेद से उपपातगति तीन प्रकार की होती है । इनमें नैरयिक, तिर्यच, मनुष्य, देव और सिद्ध इनका जिस क्षेत्र में उत्पाद होना होता है-वहाँतक जो इनका गमन है वह क्षेत्रोपपातगति है । नैरयिक आदि जीवों की हो जो अपने भव में उत्पादरूप गति है वह भवोपपातगति है । तथा सिद्ध और पुद्गल का जो गमनमात्र है वह नो भवोपपातगति है । बन्धनछेदनगति वह है जो बन्धन के अथवा कर्मसंबंध के अभाव होने पर होती है. यह गति जीव मुक्त शरीर की या शरीरमुक्त जीव की होती है। विहायोगति अनेक प्रकार की है। आकाश में गमन करना इसका नाम विहायोगति है । जैसे परमाणु की लोकान्ततक गति होती है । यहां से-गति से लेकर प्रज्ञापन में १६ वां प्रयोगपद कहा गया है वही प्रयोगपद विहायोगति तक यहां पर भी संपूर्ण रूपसे कहना चाहिये । प्रज्ञापना में ऐसा कहा है 'बंधण ક્ષેત્ર, ભવ અને ભવના ભેદથી ઉપપાત ગતિ ત્રણ પ્રકારની હોય છે. ઉત્પાદ ક્ષેત્ર પર્યાના ગમનરૂ૫ ગતિને ક્ષેત્રો પપાતગતિ કહે છે. નારક, વિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધને જે ક્ષેત્રમાં ઉત્પાદ થવાને હૈય, તે ક્ષેત્ર પર્યન્તનું તેમનું જે ગમન થાય છે તે ગમનને ક્ષેત્રા૫પાત ગતિ કહે છે. નારક આદિ છની જે પિતાના ભવમાં ઉત્પાદરૂપ ગતિ છે, તે ગતિને ભયપાતિ ગતિ કહે છે. તથા સિદ્ધ અને પુદગલનું જે ગમનમાત્ર હોય છે, તેને નભોપાત ગતિ કહે છે. જે ગતિ કર્મબંધનો અભાવ હેય ત્યારે થાય છે, તે ગતિને બંધન છેદ ગતિ કહે છે. આ પ્રકારની ગતિ છવમુકત શરીરની કે શરીર મુક્ત જીવની હોય છે. વિહાગતિ અનેક પ્રકારની છે. આકાશમાં ગમન કરવું તેનું નામ વિહાગતિ છે. જેમ કે પરમાણુની લેકાન્ત સુધી ગતિ થાય છે ગતિનું પ્રતિપાદન કરવા માટે પ્રજ્ઞાપનામાં ૧૬ મું પ્રયોગપદ આપવામાં આવ્યું છે. તે પ્રયોગ પદનું પહેલેથી વિહાગતિ પર્યન્ત સમસ્ત કથન અહીં પણ કરવું જોઈએ. પ્રજ્ઞાપનામાં એવું श्री. भगवती सूत्र :

Loading...

Page Navigation
1 ... 820 821 822 823