Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीमत्रे निर्ग्रन्थं च खल गृहपतिकुलं गुच्छकपातपतिज्ञया अनुपविष्ट कश्चिद् गृहपतिः यावत्-दशभिः गुच्छकैः उपनिमन्त्रयेत् हे आयुष्मन् ! एकं गुच्छकं स्वयमुपभुक्ष्य, नव च गुच्छकान स्थविरेभ्यो देहि, स तान स्थविरगुच्छकान् मतगृह्णीयात् स्थनिराश्चानुगऋषयेत्, नोचेत तान पश्येत् तदा तद् गुच्छर न् एकान्तपदेशे परिष्ठापयेत्, इत्यादिरीत्या रजोहरणादेषि विज्ञेयम् ॥५० २:
निर्ग्रन्धाराधकता वक्तव्यता मूलम-निग्गंथेण य गाहावइकुलं पिंडवायपडियाए पविणं अन्नयरे अकिञ्चटाणे पडिसेविए, तस्स णं एवं भवइ-इहेत्र ताव अहं एयरस ठाणस्स आलोएमि, पडिकम्मामि, निंदामि, गरिहामि, विउटामि, विसोहेमि, अकरणयाए अब्भुट्टेमि आसे कोई निन्य किसी गृहस्थ के घर पर गया हो तो उसे देखकर कोई दूसरा गृहस्थ उसे यावत् दश गुच्छकों द्वारा उपनिमन्त्रित करे कहे हे आयुष्मन् ! एक गुच्छक तुम अपने उपयोग में लेना और बाकी के ये नौ गुच्छक तुम अन्य स्थविरों को दे देना । अब वह उन स्थविरों के नौ गुच्छको को ले लेता है और लेकर अपने स्थान पर आकर उन स्थविरों की वह गवेषण करता है-तलाश करने पर यदि वे मिल जाते हैं तो यह उनके लिये उन्हे दे देता है और यदि नहीं मिलते हैं तो वह उन नौ गुच्छकों को यावत किसी एकान्त प्रदेशमें परिष्ठापित कर देता है। इस रीति से जोहरणादि के विषय में भी ऐसा ही कथन जानना चाहिए ।। सू. २ ॥ કઈ શ્રમણ નિગ્રંથ ગેચછાની પ્રાપ્તિ માટે કોઈ એક ગૃહસ્થને ત્યાં જાય છે. હવે તેને કોઇ ગૃહસ્થ બે ગેચ્છા આપીને એવું કહે છે કે હે આયુષ્યન! આમાંથી એક ગેછે આપ રાખશો, બીજે અમુક સાધુને આપી દેશે. પછી તે સાધુને આપવાને ગે લઇને તે પિતાને સ્થાને પાછા ફરે છે. પછી શોધ કરતા તે સાધુને મળી જાય તે તેણે તે ગેછે તેને આપી દેવું જોઈએ. પણ જો તે સાધુ તેને મળે નહી તે તેણે તે ગોછાને પિતાના ઉપયોગમાં ન લેવો જોઈએ અને અન્યને આપ જોઈએ પણ નહીં પણ તેણે તેને એકાન્ત આદિ વિશેષણોવાળી ભૂમિમાં પૂર્વોક્ત રીતે પરઠી દે જોઈએ, ત્રણથી લઈને દસ ગચ્છા આપવા વિષેને આલાપાકે પણ ઉપર મુબ સમજવા. રજોહરણ વગેરે વિષયક આલાપ પણ આ પ્રમાણે જ સમજવા. | સૂ. ૨ |
श्री. भगवती सूत्र :