Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी. श.८ उ.६ मू०२ निम्रन्थदानधर्मनिरूपणम् ६८५ हे आयुष्मन् ! एकं संस्तारकं स्वयमुपभुक्ष्व, न व च संस्तारकान स्थविरेभ्यो देहि, स खलु निर्ग्रन्थःतान स्थविरसंस्तारकान् प्रतिगृह्णीयात्, स्थविराश्च तन्य निर्ग्रन्थत्य अनुगवेषयितव्याः म्युः, यत्रैव अनुगवेषयन् स्थविरान् पश्येत् तत्रैव अनुप्रदातव्याः म्युः, नो चैव खलु अनुगवेषयन् स्थविरान् पश्येत् तदा दान नवस्थाविरसंस्तारकान् नो आत्मना स्वयमुपभुजीत, नो वा अन्येभ्यो दद्यात्, दापयेद्वा, अपितु एकान्ते अनापाते अचित्त बहुप्रासुके, स्थण्डिले प्रतिलेख्य प्रमाज्यं परिष्ठापयितव्याः स्युः, एवं गुच्छके रजोहरणे चोलपट्टके, कम्बले, यष्टौ चालापकाः स्वयमूहनीयाः, यथा-गुच्छकालापकःसंस्तारको दाग उपनिमन्त्रित करता है, यावत हे आयुष्मन् ! एक संस्तारक का आप अपने लिये उपयोग करना और नौ संस्तारको को स्थविरों के लिये देना । अब यह निर्ग्रन्थ उन स्थविर संस्तरकों को ले लेता है। और वहां से अपने स्थान पर आकर उन स्थविरों का अन्वेषणे करता है, जहां उसे वे मिल जात हैं वहाँ पर वह उन्हें दे देता है । अन्वेषण करने पर भी यदि स्थविर उसे नहीं मिलते हैं तो वह उनके निमित्त दिये गये नौ संस्तारकों को न अपने काममें लेता है और न उन्हें अन्य माधुओं को ही देता है न दिलवाता है, किन्तु एकान्त, अनापात, अचित्त, बहुप्रासुक स्थण्डिल में पतिलेखना और प्रमार्जना करके परिष्ठापित कर देता है। इसी तरह से आलापक गुच्छक, रजोहरण, चोलपट्टक, कम्बल और यष्टि इनके विषय में भी समझ लेना चाहिये । जसे-गुच्छकालाप इस प्रकारसे है-गुच्छक प्राप्ति की इच्छा સંતારક આપે છે અને એવું કહે છે કે હું આયુષ્યન! એક સંસ્તારકને આપ ઉપગ કરજે અને બાકીના એક, બે એમ નવ પર્યન્તના સંસ્તાર અમુક સાધુને આપી દેશે. ત્યાર બાદ તે સ્થવિરે [સાધુઓ) માટેના સંસ્કારકે લઇને તે પોતાને સ્થાને જાય છે. અને તે સાધુઓની શોધ કરે છે. જે તે તેને મળી જાય, તે પિલા ગૃહસ્થે તેમને આપવા નિમિત્તે આપેલા સંસ્તારકો તેમને આપી દે છે પણ જે તે સાધુઓનો ભેટે જ ન થાય તો તેણે પોતે તેનો ઉપયોગ કરે જોઈએ નહીં, અને તે સાધુઓ સિવાયના અન્ય કોઈ સાધુને તે સંસ્તાર આપવા જોઇએ નહીં. તેણે તે તેમને એકાન્ત, અનાપાત [અવર જવર વિનાની] અચિત્ત, બહુમાસુક ભૂમિમાં, પ્રતિલેખન અને પ્રમાજના કરીને તે પાત્રોને પરઠવા જોઈએ ગોરછા, રજોહરણ, ચોલપટ્ટક, કંબલ અને દંડ વિષે પણ આ પ્રકારના આલાપ સમજી લેવા. જેમકે ગુચ્છકાલાપને આલાપક આ પ્રમાણે બનશે
श्री भगवती सूत्र: