Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी. श. ८ उ. ६ सू०५ क्रियास्वरूपनिरूपणम्
"
७३१ 'त्रिक्रियः' इत्युक्तम्, न तु कदाचित् एकक्रियः कदाचिद् द्विक्रियो वा अवीतरागो जीवो भवितुमर्हति तासामविनाभावश्चैवम्- अवीतरागम्यैव आधिकरणिकी क्रिया भवति, न तु वीतरागम्य, तथाविधकर्मबन्धहेतुत्वात्, अवीतरागकायस्य चाधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कार्यक्रिया सद्भावे इतरयोरवइयंभावः, तदभियसत्वे च कायिकी सद्भावः, उक्तं च प्रज्ञापनायाम् 'जस्स णं जीवस्स काइया किरिया कज्जइ, तस्स अहिगरणिया किरिया नियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ, तस्स विकाइयाकिरिया नियमा ' इत्यादि, यस्य खलु जीवस्य कायिकी क्रिया क्रियते, तम्य तब उसके पारितापनिकी क्रिया होती है और जब वह अन्य जीवों को मारता है तब उसके प्राणातिपातिकी क्रिया होती है । कायिकी, आधिकरणिकी और प्राद्वेषिकी इन तीन क्रियाओं में आपसमें अविनाभाव नित्य परस्पर सम्बन्ध हैं - इसलिये तीन क्रियावाला एक जीव कहा गया है । अवितराग जीव कदाचित् एकक्रियावाला कदाचित् दो क्रियावाला नहीं हो सकता है । इन क्रियाओंका जो अविनाभावनित्य परस्पर संबंध प्रगट किया गया है - वह इस प्रकार से है - अवितरागजीव के ही अधिकरणिकी क्रिया होती है- वीतराग जीव का जो शरीर है वह तथाविधकर्मबंधका हेतु होता है. इसलिये कायक्रिया के सद्भाव में आधिकरणिकी और प्राद्वेषिकी इन दो क्रियाओं का अवश्य सद्भाव होता है क्यों कि अवीतरागका काय अधिकरणरूप और प्रद्वेष सहित होता है । इससे भिन्न दो क्रियाओंके सद्भाव પરિતાપનિકી ક્રિયા થાય છે અને જ્યારે તે બીજા ને મારે છે, ત્યારે તેના દ્વારા પ્રાણાતિપાતકી ક્રિયા થાય છે. કાયિકી, અધિકરણિકી અને પ્રાદ્ગષિકી ક્રિયાઓ વચ્ચે અવિનાભાવ–નિત્ય પરસ્પર-સંબંધ હોય છે, કારણકે કાયિકી ક્રિયાના સદ્ભાવમાં માધકરણિક અને પ્રાઢષિકી ક્રિયાના પણ અવશ્ય સદ્ભાવ હોય છે. તેથી એક જીવ ત્રણ ક્રિયાવાળા હોય છે, એમ કહ્યું છે. અવીતરાગ જીવ કદી પણ એક ક્રિયાવાળા અથવા બે યિાવાળા હોઇ શકતા નથી. તે ક્રિયાઓને જે અવિના ભાવ-નિત્ય પરસ્પર સંબંધ પ્રકટ કરવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે- અવીતરાગ જીવ વડે જ અધિકરણિકી ક્રિયા થાય છૅ—વીતરાગ જીવ વડે થતી નથી. અવીતરાગ જીવનું જે શરીર છે તે તથાવિધ (તે પ્રકારના) ક`બંધનું કારણ હોય છે, તેથી કાયક્રિયાને સદ્ભાવ હોય ત્યારે અધિકરણુકી અને પ્રા ષિકી ક્રિયાને અવશ્ય સદ્ભાવ હોય છે કારણકે અવીતરાગની કાયા અધિકરણરૂપ અને પ્રદ્દોષ સહિત છે, તેથી અન્ય એક ક્રિયાઓના સદ્દભાવ કામિઢી
શ્રી ભગવતી સૂત્ર : ૬