Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३६
ममवतीरशे मिक्रिया, कदाचित् चतुष्क्रियः, कदाचित् पञ्चक्रियो भवति, किन्तु नवरम्-अन्यापेक्षया विशेषस्तु मनुष्येऽयमेव यत् यथा जीवसमुच्चयः अक्रियः प्रतिपादितस्तथा मनुष्येऽपि अक्रियो भवति, जीवसमुच्चयपदे मनुष्यसिद्धापेक्षयैव अक्रियत्वस्य प्रतिपादितत्चात्, गौतमः पृच्छति-'जीवेणं भंते ! ओगलियसरीरेहितो कइकिरिए ?' हे भदन्त ! जीवः खलु औदारिकशरीरेभ्यः परकीयौदारिकशरीराण्याश्रित्य कति क्रियो भवति इति प्रश्नः । तथा चात्र 'औदारिकशरीरेभ्यः' इत्येवं बहुत्वापेक्षोऽयं द्वितीयो जीवविषयको दण्डको बोध्यः, प्रथमस्तु प्रागुक्तः'औदारिकशरीरात्' इत्येवमेकत्वापेक्षो जीवविषयको दण्डको विज्ञेयः, एवं करके अपने२ कायको व्यापारवाला करते हैं तब ये कदाचित् तीन क्रियाओंवाले, कदाचित् चार क्रियाओंवाले और कदाचित् पांच क्रियाओं वाले होते हैं । परन्तु मनुष्यमें यह विशेषता है कि वह जीव समुच्चय के अनुसार क्रियारहित भी होता है। जीव समुच्चयपदमें जो क्रिया रहितका प्रतिपादन किया गया है वह मनुष्य एवं सिद्धकी अपेक्षा से प्रतिपादित किया गया है ऐसा जानना चाहिये । अब गौतमस्वामी प्रभुसे ऐसा पूछते हैं-'जीवे णं भंते ! ओरालियसरीरेहितो कह किरिए' हे भदन्त ! जीवपरकीय औदारिक शरीरोंको आश्रित करके कितनी कियाओंवाला होता है ? यह बहुवचन की अपेक्षा द्वितीय दण्डक है. अबतक एक जीव परकीय एक औदारिक शरीरकी अपेक्षा कितनी क्रियाओंवाला होता है-ऐसा एक औदारिक शरीरको लेकर जीव विषयक प्रश्न किया गया था. यहां अनेक औदारिक शरीरोंको દ્વારા પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેઓ કયારેક ત્રણ ક્રિયાઓવાળા, કયારેક ચાર ક્રિયાઓવાળા અને કયારેક પાંચ ક્રિયાઓવાળા હોય છે. તેઓ ક્લિારહિત હોતા નથી મનુષ્યમાં એટલી જ વિશેષતા છે કે તે છવ સમુચ્ચયની જેમ ક્રિયા રહિત પણ હોય છે જીવ સમુચ્ચય પદમાં જે ક્રિયારહિતતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ કરવામાં આવ્યું છે એમ સમજવું.
वे गौतम स्वामी महावीर प्रभुने पूछे छे , 'जीवेणं भंते ! ओरालिय सरीरेहितो कइ किरिए ? '! ७१ ५२य मोर जरीन आश्रित शन અલી ક્રિયાઓવાળો હોય છે? આ બહુવચનની અપેક્ષાએ બીજું કંડક છે. આ પહેલાં એક જીવ પરકીય એક ઔકારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળે – આ રીતે એક છત્ર અને એક દારિક શરીરની અપેક્ષાએ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. અહીં અનેક ધારિસ શરીરને આશ્રિત કરીને પ્રશ્ન કરવામાં અાવ્યે છે. તેથી આ જ વિષયક
श्रीभगवती.सूत्र: