Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ममेयचन्द्रिका टीका श.८ उ.५ मू. उद्देशकविषयविवरणम् इति व्यवहारः स्यात् ? प्रत्याख्यानात् सा स्त्री तस्य अत्री भवेत् ? यदि सा तस्य अस्त्री भवेत् तदा तस्य स्त्री व्यभिचरतीति कथं व्यवहारः स्यात्, इति प्रश्नः, प्रेमबन्धनस्य अविच्छेदात् तथाव्यवहार इति समाधानम्, श्रावकः स्थूलपाणातिपातप्रत्याख्यानं कथं कुर्यात् ? इति प्रश्नः, अतीतकालसम्बन्धिमाणातिपातस्य प्रतिक्रमणप्रकाराणाम्, वर्तमानकालसम्बन्धिप्राणातिपातस्ते सवरपकाराणाम् अनागतकालसम्बन्धिप्राणातिपातस्य प्रत्याख्यानप्रकारणां प्ररूपणात्मकमुत्तरञ्च, ततः स्थूलमृषावादस्य प्रत्याख्यानप्रकारनिरूपणम्, स्थूलस्तेयस्य पत्याख्यानप्रकारपरूपणम्, स्थूलमैथुनस्य प्रत्याख्यानप्रकारस्त्री के साथ अशिष्ट व्यवहार करता है ? या उसकी अस्त्री के साथ अशिष्ट व्यवहार करता है ? प्रत्याख्यान से क्या उसकी वह स्त्री, उसकी स्त्री नहीं होती है ? यदि वह उसकी स्त्री नहीं है तो वह उसकी स्त्रीके साथ अशिष्ट व्यवहार करता है, ऐसा व्यवहार कैसे हो सकता है ? उसके साथ उसका प्रेम विच्छिन्न नहीं हुआ हैइसलिये वह उसकी स्त्री मानो गई है- ऐमा समाधान ! श्रावक स्थल पाणितातिपातका प्रत्याख्यात कैसे करता है ? अतोनकाल संबंधी प्राणातिपातकी वह निन्दा करता है, वर्तमान संबंधी माणातिपातका वह संवर करता है और भविष्यत् काल संबंधी प्राणातिपातका वह प्रत्याख्यान- (नहीं करूँगा ऐसी प्रतिज्ञा) करता है। इसी तरह से वह स्थूल मृषावादका, प्रत्याख्यान करता है, स्थूल चोरीका प्रत्याख्यान करता है, स्थूल मैथुनका प्रत्याख्यान करता है। स्थल परिग्रहका કહી શકાય? કે તેની અસ્ત્રી (પત્ની ન હોય એવી સ્ત્રી) સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે એમ કહી શકાય? પ્રત્યાખ્યાનથી તેની તે પત્ની શું તેની પત્ની મટી જતી નથી? જે તે તેની પત્ની મટી જાય છે એમ માનવામાં આવે, તે તે માણસ તે શ્રાવકની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે, એમ કેવી રીતે કહી શકાય ? “તેની સાથે તેને પ્રેમ વચ્છિન્ન થયો નથી કૂિટ નથી], તે કારણકે તેને તેની પત્ની માનવામાં આવી છે એવું સમાધાન પ્રશ્ન :- શ્રાવક્ર સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કેવી રીતે કરે છે? ઉત્તર :- ભૂતકાળના પ્રાણાતિપાતની તે નિંદા કરે છે, વર્તમાનકાળના પ્રાણાતિપાતનો તે સંવર કરે છે, અને ભવિષ્યકાળમાં પ્રાણાતિપાત નહીં કરૂં એવાં પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા] કરે છે. એજ પ્રમાણે તે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કરે છે, સ્પેલ ચેરીના પ્રત્યાખ્યાન કરે છે, સ્થૂલ મૈથુનના પ્રત્યાખ્યાન કરે છે અને સ્થૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરે છે. આજીવિકના
श्री. भगवती सूत्र :