Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६२२
भगवतीमत्रे इत्यस्य चिन्तनेन, न कारयति मनसैव 'तमह घातयिष्यामि' इत्यस्य चिन्तनेन, नानुजानाति मनसा भाविनं वधमनुश्रुत्य हर्षकरणेन, एवं वचसा कायेन च तयोस्तथाविधयोः करणात्, अथवा एवमेव भविष्यकाले मनःमभृतिना करिष्यमाणं कारयिष्यमाणम् अनुमंस्यमानं वा प्राणातिपातं क्रमेण न करोति, न मारूँगा । 'न कारयति' और न मनसे वह ऐसा विचार करता है कि में इसे आगे चलकर किसी और दूसरेसे मरवाऊँगा। 'नानुमोदयति' तथा मारते हुए की अनुमोदना नहीं करता है । इसी तरह वह वचनसे ऐसा उच्चारित नहीं करता है। कि में इसे मारूँगा, और न वह वचनसे दूसरेसे ऐसा कहता है कि तू इसे मारना तथा भावी वधको लेकर वह वचनसे ऐसा प्रयोग नहीं करता है कि यदि वह मर जावेगा तो बहुत ही अच्छा होगा। कायसंबंधी कृत, कारित और अनुमोदनाके विषय में भी भविष्यत्कालकी अपेक्षासे ऐसा ही कथन जानना चाहिये । अर्थात् भविष्य
काल संबंधी वध-हननका चिन्तवन करते समय वह कायकी ऐसी क्रिया करता है कि मैं उसे इस प्रकारसे हाथसे मारूँगा, या इस प्रकारके लकडी आदिसे मारुंगा, तथा वह दूसरा कोई व्यक्ति उसे इस प्रकार से हाथसे मारे, ऐसे लकडी आदिसे मारे, ऐसा मैं उसका वध कराऊँगा, तथा भावी वधको लेकर हाथसे ताल आदि बजाकर उस बधकी अनुमोदना करना । अथवा- इसी प्रकारसे भविष्यकालमें मन आदि के द्वारा किये जानेवाले, कराये जानेवाले, एवं अनुमोदनाઅને તે મનમાં એ વિચાર પણ કરતું નથી કે હું તેને ભવિષ્યમાં કોઈ બીજા પાસે भार मरावी. 'नानमोदयति' तथा भापी धने। मनमा विया२ रीने त भनभा ખુશી પણ થતું નથી એ જ પ્રમાણે તે એવાં વચન પણ બોલતા નથી કે હું તેને મારીશ તે વચનથી બીજાને એવું કહેતા નથી કે તું આને મારજે. તથા ભાવી વધને વિચાર કરીને તે એવાં વચનો પણ બેલ નથી કે તે મરી જાય તે ઘણું સારું થાય. કાય સંબંધી કૃત, કારિત અને અનુમોદનાના વિષયમાં પણ ભવિષ્યકાળની અપેક્ષાએ એવું જ કથન સમજવું. એટલે કે ભવિષ્યકાળ સંબંધી કેઈના વધને વિચાર કરીને તે કાયાની એવી ક્રિયા કરતું નથી કે હું તેને આ રીતે હાથથી મારીશ કે આ રીતે લાકડી આદિથી મારીશ, અથવા બીજી વ્યકિત પાસે આ રીતે હાથથી કે લાકડી આદિથી તેને માર ખવરાવીશ, અથવા ભાવી વધનો વિચાર કરીને તાળી આદિ વગાડીને તે કાયાથી તેની અનુમોદના કરતું નથી અથવા આ રીતે ભવિષ્યકાળમાં મન આદિ દ્વારા પિતાની જાતે કરવામાં આવનાર, બીજા દ્વારા કરાવવામાં આવનાર, અનુ અનુમોદના દ્વારા કરવા
श्री. भगवती सूत्र :