Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८८
भगवतीमत्रो परकीयं वा ? इति प्रश्नः, भगवानाह- ‘गोयमा ! सयं भंड अणुगवेसइ, जो परायगं भंड अणुगवेसई' हे गौतम ! स श्रमणोपासकः तदपहृत स्वकीयं भाण्डम् वस्त्रादिकम् अनुगवेषयति, नो परकीयं भाण्ड वस्त्रादिकम् अनुगवेषयतीति । गौतमः पृच्छति- 'तस्स णं भंते ! तेहिं सीलव्ययगुणवेरमणपञ्चख्यान-त्याग कर दिया है. अब यदि कोई आकर उसके वस्त्रादिकों का अपहरण कर लेता है. सामायिक में बैठे समय, तो क्या वह सामायिक समाप्ति के बाद उनकी गवेषणा करेगा या नहीं करेगा ? यदि कहो कि करेगा? तो हम पूछते हैं क्यों करेगा ? यदि कहो कि वे उसके हैं तो हम कहते हैं वे उसके अब कहां रहे-क्यों कि सामायिक में बैठते समय उसने तो उनका प्रत्याख्यान ही कर दिया है अतः वे उसके कैसे कहलावेंगे? जब वे उसके रहे नहीं तो फिर सामायिकके बाद उन्हें क्यों गवेषणा करने लगा. और यदि गवेषण करता है तो यही कहा जावेगाकि वह अपने भाण्डादिकों को नहीं ढूंढता है दूसरे के भाण्डादिकों की गवेषण करता है । इस प्रकार के प्रश्नके उत्तरमें प्रभु कहते हैं. 'गोयमा' हे गौतम ! 'सयं भाण्ड अणुगवेसह णो परायगंभंड़ अणुगवेसई' वह श्रावक अपने हो अपहृत (चुराये गये) भाण्डोंकी गवेषणा करता है. दूसरे के भाण्डोकी नहीं. इस पर पुनः गौतम पूछते हैंતેણે પરિગ્રહના પ્રત્યાખ્યાન કરેલા હોય છે – એટલે કે તેણે પરિયહનો ત્યાગ કરે હેય છે જ્યારે તે સામાયિક કરીને બેઠા હોય ત્યારે કે માણસ આવીને તેનાં વસ્ત્રાદિકનું અપહરણ કરી જાય, તે શું તે શ્રાવક સામાયિક પૂરી થયા પછી તેની શોધ કરશે કે નહીં કરે? જે આપ કહેતા હો કે તે તેની શોધ કરશે, તો અમારે એ પ્રશ્ન છે કે શા માટે તે તેની શોધ કરશે? જો આપ એમ કહેતા હો કે તેને તે માલિક છે તેથી શોધ કરશે, તે અમારું કહેવું એવું છે કે તેની સામાયિકમાં બેસતી વખતે એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો છે, તો હવે તે વસ્તુઓ તેની કેવી રીતે કહી શકાય ? જે વસ્તુઓ તેની રહી નથી તે વસ્તુઓની તપાસ સામાયિક પૂરી થયા બાદ તે શા માટે કરે છે? આ રીતે તે જે વસ્તુઓની તપાસ કરે છે. તે વસ્તુઓને તેની કેવી રીતે કહી શકાય? તે જે ભાંડાદિકની શોધ કરે છે, તે તે તેના નથી પણ અન્યનાં જ છે.
या प्रश्न सभाधान २di महापार प्रभु ४ छ- 'गोयमा गौतम! 'सयं भंड अणुगवेसइ, णो परायगं भंडं अणुगवेसइ' श्राप पातानi ८ व्याशयai ભાંડેની શોધ કરે છે– અન્યના ભાંડેની શોધ કરતો નથી. ગૌતમ સ્વામી ફરીથી પૂછે छ । 'तस्स णं भंते ! तेहिं सीलव्ययगुणवेरमणपञ्चक्खाणपोसहोववासेहि
श्री. भगवती सूत्र :