Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे जघन्यौ द्वावुपवासौ, मध्यमात्रय उपवासाः, उत्कृष्टाश्चत्वार उपवासाः, वर्षों जघन्यास्त्रय उपवासाः, मध्यमाश्चत्वार उपवासाः, उत्कृष्टा पञ्च उपवासाः, पारणा, आचामश्च (आयबील) भवति, एवंरीत्या षण्मासावधि तपश्चरणानन्तरं तपःकारका वैयात्त्यं कुर्वन्ति, चैयारत्यकराश्च पण्मासाविधि तपश्चरन्ति, ततो वाचनाचार्योऽपि ष मासावधि तपश्चरति, तेषु एकोगुरुः शेषा अष्टौ तद्वैयावृत्त्यका भवन्ति, परिहारविशुद्धिकचारित्रजिघृक्षवस्तीर्थङ्करसकाशात केवलज्ञानिसकाशाद् वा चारित्रं गृह्णन्ति, अथवा तीर्थङ्करकेवलिनिकटगृहीतप्रवज्यस्यानगारम्य सकाशात् गृह्णन्ति ३, यत्र सूक्ष्मस्य स्वल्पस्य एव
और उत्कृष्ट तीन उपवास वर्षाऋतुमें जघन्य तीन उपवास, मध्यम चार उपवास, उत्कृष्ट पांच उपवास, शिशिरऋतुमें जघन्य दो उपवास, मध्यम तीन उपवास, उत्कृष्ट चार उपवास पारणाके दिन आयंबिल कल्पस्थित निर्विष्टकायिक चार वैयावृत्य करनेवाले और एक वाचनाचार्य ये- प्रतिदिन आयंबिल करते हैं। इस रीतिसे छ मास तपस्या करने के बाद तप करनेवाले साधु वैयावृत्य करते हैं और वैयावृत्य करनेवाले साधु छ मास तक तपस्या करते हैं। इसके बाद वाचनाचार्य भी छ मास तक तपस्या करते है। इनमें से फिर एक वाचनाचार्य बनता है, शेष आठ उसकी वैयावृत्य करनेवाले होते हैं। परिहार विशुद्धिक चारित्र को ग्रहण करने की इच्छाचाला साधु तीर्थ कर या केवलज्ञानी के पास चारित्र ग्रहण करता है। अथवा जिम साधुने तीर्थकर या केवली के पास प्रव्रज्या ग्रहण की हैं उससे भी इस चारित्र को ग्रहण करता है । जहाँ स्वल्प संपरायઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ છે. શિશિર ઋતુમાં જધન્ય બે ઉપવાસ, મધ્યમ ત્રણ ઉપવાસ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ અને તમામ પારણને દિવસે આયંબિલ કરે એને ક૯પસ્થિત નિવિશિષ્ટકાયિક ચાર વૌયાવૃત કરવાવાળા અને એક વાચન.ચાર્ય તે પ્રત્યેક દિવસે આયંબિલ કરે છે. તે રીતે છ માસ સુધી તપસ્યા કર્યા બાદ તપ કરવાવાળા સાધુ રોયાવ્રત કરે અને વૌયાવ્રત કરવાવાળા સાધુ છ મહિના સુધી તપસ્યા કરે. તે પછી વાયનાચાર્ય પણ છ માસ સુધી તપસ્યા કરે. આમાંથી–
તેમાંથી એક વાચનાચાર્ય અને અને બાકીના આઠ તેમની વૈયાવૃત્તિ કરવાવાળા થાય છે. પરિવાર વિશુદ્ધિક ચારિત્ર્યને ગ્રહણ કરવાવાળા સાધુ તિર્થંકર છે કેવળજ્ઞાનીની પાસે ચારિત્ર્ય ગ્રહણ કરે છે. અથવા જે સાધુની, તીથ કરની કે કેવળીની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી હોય તેમની પાસેથી આ ચારિત્ર્યનું ગ્રહણ કરે છે. જ્યાં સ્વ૯૧ સં૫રાય કષાય લેભાંશને ઉદય
श्री. भगवती सूत्र: