Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ मू. ७ लब्धिस्वरूपनिरूपणम् ४११ भवेत्, तथा समूलमहावतघातिनामनगाराणां पुनर्महाव्रतग्रहणं सातिचारचारित्रं भवति, ३-तपोविशेषः परिहारस्तेन आत्मनो विशुद्धियस्मिंस्तत् परिहारविशुद्धिकं चारित्रं, तस्य लब्धिः-परिहारविशुद्धिकचारित्रलब्धिः, तच्चारित्रं द्विविधम्-निर्विशमानकम्, निर्विष्टकायिकञ्च, यथा नवसाधूनामेको गणस्तत्र चत्वारः परिहारिकास्तपश्चरन्तो भवेयुः, चत्वारश्च वैयावृत्यकराः, एकश्च वाचनाचार्यो भवेत्, तत्राद्याश्चत्वारो निर्विशमानकाः, अन्तिमाः पञ्च निर्विष्टकायिका उच्यन्ते, तत्र निर्विशमानकानां जघन्येन तपोमानं - ग्रीष्मे ऋतौ जघन्य एकोपवासः मध्यमौ द्वावुपवासौ, उत्कृष्टास्त्रय उपवासाः; शिशिरे धर्मका ग्रहण हुआ है । तथा समूल महाव्रतोंका घात करनेवाले साधुओंका जो फिरसे महाव्रतों का ग्रहण करना होता है वह सातिचार चारित्र कहलाता है । तपोविशेषका नाम परिहार है । उस परिहारसे आत्माको विशुद्धि जिसमें होती है वह परिहार विशुद्धिक चारित्र है। इस चारित्रकी लब्धिका होना इसका नाम परिहार विशुद्धिकचारित्रलब्धि है । यह चारित्र दो प्रकारका होता है- एक निर्विशमानक और दूसरा निर्विष्टकायिक जैसे- नौ साधुओं का एक गच्छ होता है, इन में चार साधु तप करनेवाले होते हैं, चार वैयावृत्य करनेवाले होते हैं और एक वाचनाचार्य होता है । इनमें चार साधु जो तपस्या करते हैं वे निर्विशमानक और अन्तिम पांच निर्विष्टकायिक कहलाते हैं । निर्विशमानकोंका तप जघन्यरूपसे इस प्रकारसे हैं-ग्रीष्मऋतु में जघन्य एक उपवास, मध्यम दो उपवास પ્રહણ થયું છે. તથા સમૂહ મહાવ્રતનો વાત કરવાવાળા સાધુઓના જ ફરીથી મહાવતેનું ગ્રહણ કરવું થાય છે તે સાતિચાર ચારિત્ર્ય કહેવાય છે. તમે વિશેષનું નામ પરિહાર છે. તે પરિહારથી આત્માની વિશુદ્ધ જેમાં થાય છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય છે. તે ચારિત્ર્યની લબ્ધિનું થયું તેનું નામ પરિવાર વિશુદ્ધિક ચારિત્ર્ય લબ્ધિ છે. આ ચારિત્ર્ય બે પ્રકારના હોય છે ૧. નિર્વિશમાનક, ૨. નિર્વિશષ્ટકાયિક જેમકે નવસાધુઓનો એક ગચ્છ હોય છે તેમાં ચાર સાધુ તપ કરવાવાળા હેય ચાર વૈયાવૃત કરવાવાળા હોય અને એક વાચનાચાર્ય હોય છે. તેમાં ચાર સાધુઓ તપસ્યા કરે છે તે નિર્વિશ માનક અને અંતિમ પાંચ નિર્વિષ્ટ કાયિક કહેવાય છે. નિવિમાનકેનું તપ જધન્ય રૂપથી આ પ્રમાણે છે-ગ્રીષ્મ ઋતુમાં જધન્ય એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ વર્ષાઋતુમાં જધન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને
श्री. भगवती सूत्र :