Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ तृतीयोदेशकः प्रारभ्यतेअष्टमशतकस्य तृतीयोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् ॥ वृक्षप्रकाराः, संख्यातनीववन्तो वृक्षाः, एक बीजवन्तो वृक्षाः, अनेक बीजवन्तो वृक्षाः, अनन्तजीववन्तो वृक्षाः, कस्यचिदपि जीवस्य द्विधा, विधा, संख्यातधावाच्छिन्नोऽपि तन्मध्यभागो जीवप्रदेशैः स्पृष्ट. एव,किन्तु जीवप्रदेशः शस्त्रादिभिनच्छेद्यो भवति, ततो रत्नप्रभादि पृथिवी निरूपणम्, ताश्चाष्टौ-रत्न प्रभा, शकरामभा, वालुका प्रभा, पङ्कप्रभा, धूमप्रभा, तमःप्रभा, तमस्तमः प्रभा, ईषत् प्राग्भारा (सिद्धशिला) च तासां चरमाचरणान्तनिरूपणम् ।
आठवें शतकका तीसरा उद्देशक प्रारंभइस अष्टम शतकके तृतीय उद्देशकका विषयविवरण संक्षेपसे इस प्रकारसे है- वृक्षों के भेद संख्यात जीववाले वृक्ष असंख्यात जीववाले वृक्ष एक बीजवाले वृक्ष, अनेक बीजवाले वृक्ष, अनन्त जीववाले वृक्ष किमी भी जीवके दो टुकडे हो जाने पर, तीन टुकडे हो जाने पर, संख्यात टुकडे होजाने पर उस जीवका मध्यभाग जीव प्रदेशोंसे स्पृष्ट ही बना रहता हैं -कारण-जीवप्रदेश शस्त्रादिकों द्वारा छिदता नहीं है। इसका भी कारण यह है कि शस्त्रादिकोंका असर उस पर नहीं होता है । इसके बाद रत्नप्रभा आदि पृथिवियोंका निरूपण ये पृथिवियां आज हैं रत्नप्रभापृथिवी, शर्कराप्रभापृथिवी, बालुकाप्रमा पृथिवी, पङ्कपभागृथिवी, धूममभापृथिवी, तमःप्रभाथिको, तमस्तमप्रभा पृथिवी और ईश्वत्यारभारापृथिवी (सिद्धशिला) इनके चरमाचरमान्तका निरूपण.
આઠમા શતકના ત્રીજા ઉદ્દેશકનો પ્રારંભ. આ આઠમા શતકનાં ત્રીજા ઉદ્દેશકનું વિષય વિવરણ સંક્ષિપ્તમાં આ પ્રકારે છે. વૃક્ષોને ભેદ, સંખ્યાત જીવવાળા વૃક્ષ, અસંખ્યાત છવવાળા વૃક્ષ, એક જીવવાળા વૃક્ષ, અનેક જીવવાળાં વૃક્ષ, અનઃ જીવવાળા વૃક્ષ, કેઈપણુ જીવના બે ટુકડા થવાથી, ત્રણ ટુકડા થવાથી, સંખ્યાત ટુકડા થવાથી તે જીવને મધ્યભાગ છવ પ્રદેશથી પૃષ્ટ જ બની રહે છે. કારણ જીવ પ્રદેશ શર્માદિકેથી છેદા નથી. તેનું પણ આ કારણ છે કે શસ્ત્રાદિકની અસર તેના પર થતી નથી. તે પછી રત્નપ્રભા આદિ પૃથ્વીઓનું નિરૂપણ. આ પૃથ્વી આઠ છે– રત્નપ્રભા પૃથ્વી, શર્કરામભા પૃથ્વી, વાલુકાપ્રભા પૃથ્વી, પંકપ્રભા પૃથ્વી, ધૂમપ્રભા પૃથ્વી, તમઃપ્રભા પૃથ્વી, તમતમપ્રભા પૃથ્વી અને ઈષાગુભારા પૃથ્વી [ સિદ્ધશિલા ] તેમના ચર અને અચર અંતનું નિરૂપણ.
श्री. भगवती सूत्र :