Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
चतुर्थोदेशकः प्रारभ्यते । अष्टमशतकस्य चतुर्थोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् क्रियापकाराः, ताश्च क्रियाः पञ्चविधाः- कायिकी, आधिकरणिकी, प्राद्वेषिकी, पारितापनिकी, प्राणातिपातिकीक्रियाच, तासां भवान्तरभेदाश्वआरम्भिकी, पारिग्रहिकी, अप्रत्याख्यानिकी, मायाप्रत्ययिकी, मिथ्यादर्शनप्रत्ययिकी च, कायिकी द्विविधा अनुपरतकायिकी, दुष्पयुक्तकायिकी च, आधिकरणिकी क्रियापि द्विविधा-संयोजनाधिकरणिकी, निवर्तनाधिकरणिकी च । सर्वासाञ्चअल्पबहुत्व वक्तव्यतानिरूपणम् ।।
____ अष्टम शतक का चतुर्थ उद्देशकइस अष्टम शतकके चतुर्थ उद्देशकमें जो विषय कहा गया है उसका विवरण संक्षेपसे इस प्रकार है- क्रिया प्रकार कथन । ये क्रियाएँ कायिकी, आधिकरणिकी, पाद्वेषिकी, पारितापनिकी और प्राणातिपातिकी इस तरह से पांच प्रकार की होती हैं और अवान्तर भेद कितने होते हैं- इन सबका कथन; आरम्भिकी, परिगृहीता, अपत्याख्यानिकी, मायाप्रत्ययिकी और मिथ्यादर्शनप्रत्ययिकीक्रियाओंका कथन कायिकी अनुपरतकायिकी, दुष्पयुक्तकायिकी क्रियाके भेदसे दो प्रकारकी है- ऐसा कथन. आधिकरणिकी क्रिया संयोजनाधिकरण
और निर्वर्तनाधिकरणके भेदसे दो प्रकारकी है ऐसा कथन तथा सब क्रियाओंके अल्प बहुत्वका निरूपण ।
આઠમાં શતકને ચે ઉદ્દેશકઆઠમાં શતકના ચેથા ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેને ટૂંક સાર નીચે પ્રમાણે છે–ક્રિયાના પ્રકારનું કથન. કાયિકી, અધિકરણિકી પ્રાધેષિકી, પારિતાપનિકી, અને પ્રાણાતિપાતિકી, આ પ્રમાણે ક્રિયાના પાંચ મુખ્ય પ્રકારનું તથા તેમના ઉપભેદનું કથન. આરંભીકી, પરિગ્રહીતા, અપ્રત્યાખ્યાનિકી, માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શન પ્રત્યચિકી, ક્રિયાઓનું કથન. કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ હોય છે. (૧) અનુપરતકાયિકી અને (૨) દુપ્રયુક્તકાયિકી અધિકરણિકી ક્રિયા પણ બે પ્રકારની હેય છે- (૧) સંજનાધિકરણ, અને (૨) નિર્વતનાધિકરણ. બધી ક્રિયાઓના અલ૫ બહત્વનું નિરૂપણ આ ઉદ્દેશકમાં કર્યું છે.
श्री. भगवती सूत्र :