Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवती सूत्रे
५३०
मत्यज्ञान - श्रुताज्ञानसत्वात् परस्परं तुल्याश्च ज्ञान्यज्ञानिमिश्रस्याल्पबहुत्वे सर्वस्तोकाः मनः पर्यवज्ञानिनः, तेभ्योऽसंख्येयगुणाः अवधिज्ञानिनः, तेभ्यो विशेषाधिकाः अभिनिवोधिकज्ञाननः श्रुतज्ञानिन च परम्परं तुल्याच, तेभ्यो त्रिभङ्गज्ञानिनः असंख्यातगुणाः सम्यग्दृष्टिदेवापेक्षया नैरयिकापेक्षया च मिथ्यादृष्टीनाम संख्यातगुणत्वात्, तेभ्यः केवलज्ञानिनः अनन्तगुणाः, एकेन्द्रियान् वर्जयित्वा सर्वजीवेभ्यः सिद्धानामनन्तगुणत्वात् तेभ्यो मत्यज्ञानिनः श्रताज्ञानिनश्चानन्तगुणाः, परस्परं तुल्याश्च साधारणवनस्पतिजीवानां मत्यज्ञानि - श्रुताज्ञानिया सिद्धापेक्षयाऽनन्तगुणत्वात् तथाचो प्रज्ञापनायाम् - 'एएसि णं
गये हैं सो उसका कारण यह है कि मत्यज्ञान और श्रुताज्ञान एकेन्द्रिय जीवोंको भी होता है । और इसी अपेक्षा ये आपस में तुल्य कहे गये हैं । ज्ञानी अज्ञानोकी मिश्रता में जो अल्प बहुत्वका कथन किया गया है और जो एसा कहा गया है कि सबसे कम मनः पर्यवज्ञानी हैं, उनसे असंख्यातगुणें अवधिज्ञानी हैं। उनसे विशेषाधिक आभिनिबोधिकज्ञानी और श्रुतज्ञानी हैं । परन्तु ये दोनों आपस में समान हैं । इनकी अपेक्षा त्रिभंगज्ञानी असख्यात गुणे हैं । क्यों कि सम्यग्दृष्टि देवोंकी अपेक्षा और नैरयिकों की अपेक्षा से मिथ्यादृष्टि असंख्यात गुणे हैं इनकी अपेक्षा केवलज्ञानी अनन्तगुणें हैं। क्यों कि एकेन्द्रियों को छोडकर और सर्व जीवों की अपेक्षा सिद्ध अनन्त गुणे कहे गये हैं । इनकी अपेक्षा मत्यज्ञानी और ताज्ञानी अनन्तगुणे हैं पर ये दोनों आपस में समान हैं। क्यों कि साधारण वनस्पति जीव मत्यज्ञानी और श्रुताज्ञानी होते हैं इम कारण सिद्धोंकी अपेक्षा
કારણ એ છે કે મત્યજ્ઞાન અને શ્રુતાજ્ઞાન અકઇન્દ્રિય જીવાને પણ હાય છે અને તજ અપેક્ષાએ પરસ્પરમાં સરખા કહ્યા છે. જ્ઞાની અજ્ઞાનીની મિશ્રતામાં જે અલ્પ બહુત્વનું ક્શન કરવામાં આવ્યું છે અને જે એવું કહ્યુ છે કે ખધાથા એછા મન:પર્યાંવજ્ઞાની છે, અને તેનાથી અસંખ્યગણા અવધિજ્ઞાની છે અને તેનાથી વિશેષાધિક અભિનિષ્માધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. પરંતુ એ બંને પરસ્પરમાં તુલ્ય છે. તેની અપેક્ષાએ વિલ ગજ્ઞાની અસગંગણા છે, કેમકે સમ્યદ્રષ્ટિ દેવાની અપેક્ષાએ અને નૈરથિકાની અપેક્ષાએ મિથ્યા દૃષ્ટિ અસંખ્યગણા છે અને તેની અપેક્ષાએ કેવળજ્ઞાની અનંતગણુા છે. કેમકે એકેન્દ્રિયાને છોડીને અને સ જીવાની અપેક્ષાએ સિદ્ધ અનંતગણુા કહ્યા છે. અને તેની અપેક્ષાએ મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાની અનંતગણુા છે. પણ એ મને અન્યાન્ય તુલ્ય છે. કેમકે સાધારણ વનસ્પતિ જીવ મત્યજ્ઞાની અને ઋતાજ્ઞાની હોય છે એ કારણે સિદ્ધોની અપેક્ષાએ અત્યજ્ઞાની
શ્રી ભગવતી સૂત્ર : ૬