Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ. २ सु. ११ ज्ञानगोचरनिरूपणम्
५०३
द्रव्यावगमात, अत्र वक्तव्यं नन्दीसूत्रावधिमाह- यावत्- भावतः, भावाधिकारपर्यन्तमित्यर्थः तथाच भावतोऽवधिज्ञानी जघन्येनानन्तान् भावान् आधारद्रव्यानन्तत्वात् जानाति, पश्यति नतु प्रतिद्रव्यम्, उत्कृष्टतोऽपि अनन्तान भावान् जानाति, पश्यति तेऽपि चोस्कृष्टपदिनः सर्वपर्यायाणामनन्तभागम; इति भावः । गौतमः पृच्छति- 'मणपज्जवनाणस्स णं भंते ! केवइए विसर वर्तमानकालको भी अवधिज्ञानी जानता और देखता है ऐसा जानना चाहिये । तथा भावकी अपेक्षा से अवधिज्ञानी जघन्यरूप से अनन्त पर्यायोंको जानता है और देखता है । पर्यायोंके आधारभूत द्रव्य अनन्त हैं, अतः इस अपेक्षा अनन्त पर्यायोंकों जानने देखनेकी बात अवधिज्ञानीके लिये भावकी अपेक्षासे कही गई है । एक द्रव्य की अपेक्षासे नहीं । एक द्रव्यकी अपेक्षा तो अवधिज्ञानी संख्यात अथवा असंख्यात पर्यायोंको ही जानता देखता है । उत्कृष्ट से अवधिज्ञानी जीव अनंत पर्यायों को जानता और देखता है । जघन्यरूप से भी अवधिज्ञानी अनन्तपर्यायोंको जानता है और देखता है और उत्कृष्टसे भी अनन्तपर्यायों को जानता देखता है- सो उसमें जघन्य की अपेक्षा उत्कृष्ट अनन्तगुणा होता है । अतः अवधिज्ञानी जघन्यसे सर्वरूपी द्रव्योंकी अपेक्षा पर्यायोंके अनन्तवें भागको जानता और देखता है।
अब गौतम स्वामी प्रभुसे ऐसा पूछते हैं- 'मणपज्जवनाणस्स णं भंते केवहए विसर पण्णत्ते' हे भदन्त ! मनःपर्यवज्ञानका विषय कितना
લગતા રૂપિ દ્રવ્યોને જાણે છે, વર્તીમાન કાળને અવધિજ્ઞાની જાણે છે અને દેખે છે. એમ સમજવું. તેમજ ભાવની અપેક્ષાએ અધિજ્ઞાની જઘન્યરૂપથી અનંત પર્યાઓને જાણે છે અને દેખે છે. પર્યાયાના આધારભૂત દ્રવ્યો અનંત છે, અતઃ તે અપેક્ષાએ તે અનતપર્યાયાને જાણવા અને દેખવાની વાત અવધિજ્ઞાનને માટે ભાવની અપેક્ષાથી જ કહી છે. એક જ દ્રબ્યુને! આશ્રય કરીને નહી. એક દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાની સંખ્યાત્ તથા અસંખ્યાત્ પર્યાયને જાણુ છે અને દેખે છે. ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની જીવ અનંત પર્યાયને જાણે છે અને દેખે છે. જઘન્યરૂપથી અવધિજ્ઞાની અનંત પર્યાયાને જાણે છે અને દેખે છે અને ઉત્કૃષ્ટથી પણ અનંતપર્યાયને જાણે છે અને રૃખે છે. તે જઘન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અનતગુણા થાય છે એટલે અવધિજ્ઞાની જધન્યથી સરૂપી દ્રવ્યાની અપેક્ષાથી પર્યાયાના અનંતમાં ભાગાને જાણે છે અને દેખે છે.
प्रश्न :- मणपज्जवनाणस्स णं भंते केवइए विसर पण्णत्ते ' है लगवान् ! भनः पर्यवज्ञानना डेटला विषय या छे ! 6. :- ' से समासओ चउत्रिहे पण्णत्ते '
શ્રી ભગવતી સૂત્ર : ૬