Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अमेयचन्द्रिका टीका श. ८ उ.२ २. ५ शानभेदनिरूपणम् ३४७ ९ नवसमयसिद्धम् १० दशसमयसिद्धम्, संख्यातसमयसिद्धम्, असंख्यात समयसिद्धम्, अनन्तसमयसिद्धञ्च, इति प्रत्यक्षज्ञानम् । अथ परोक्षज्ञानं द्विविधम् ? मतिज्ञान, श्रुतज्ञानञ्च, तत्र मतिज्ञानस्य ३६० षष्टयुत्तरत्रिशतं भेदाः, तत्र प्रथम मतिज्ञानं द्विविधम् १ श्रुतनिश्रितम्, २ अनिश्रितं च, तत्र अश्रुतनिश्रितं चतुर्विधम्-१ औत्पातिकी, २ वैनयिकी, ३ कर्मजा, ४ पारिणामिकी, तत्र दर्शनश्रवणमन्तरैव या बुद्धिः ज्ञेयं वस्तु सहसा विषयी कृत्य कार्य निष्पादयति सौत्पातिकी उच्यते-यथा नटपुत्ररोहकस्य बुद्धिः१। गुरोः सेवाशुश्रूषया वैयावृत्त्यकरणेन जायमाना बुद्धिः वैनयिकी-यथा नैमित्तिकसिद्धपुत्रशिष्याणां संजाता २॥ ७ सप्तसमय सिद्ध, ८ अष्टसमयसिद्ध, ९ नवसमयसिद्ध, १० दशसमयसिद्ध, ११ संख्यातसमयसिद्ध, १२ असंख्यातसमयसिद्ध, १३ अनन्तसमयसिद्ध इस तरहसे यह प्रत्यक्षज्ञानका वर्णन है। परोक्षज्ञान दो प्रकारका होता है एकमतिज्ञान और दूसरा श्रतज्ञान इनमें मतिज्ञानके ३६० भेद होते हैं । मतिज्ञान अतनिश्रित और अश्रुतनिश्रितके भेद से दो प्रकारका कहा गया है. इनमें अश्रुतनिश्रित मतिज्ञान औत्पातिकी, वैनयिकी, कर्मजा और पारिणामिकी इन चार बुद्धियोंरूप चार प्रकारका होता है. दर्शन और सुननेके विना ही जो बुद्धि ज्ञेयविषयको जल्दी से विषय करके कार्य को संपन्न कर देती है वह औत्पातिकी बुद्धि है. जैसे नटपुत्र रोहककी बुद्धि शास्त्र में कही गई है । गुरुको सेवा शुश्रुषा से, वैयावृत्य करने से जो बुद्धि उत्पन्न होती है वह वैनयिकी बुद्धि है । जैसे नैमित्तिक सिद्धपुत्र के शिष्यों સિદ્ધ, ૪ ચતુસમયસિહ, ૫ પંચસમયસિદ્ધ, ૬ ષટસમયસિદ્ધ, ૭ સપ્તસમયસિદ્ધ, ૮ અષ્ટ સમયસિદ્ધ, ૯ નવ સમયસિહ, ૧૦ દશ સમયસિદ્ધ, ૧૧ સંખ્યાત સમયસિદ્ધ, ૧૨ અસંખ્યાત સમયસિદ્ધ, ૧૩ અનંત સમયસિદ્ધ. આ રીતે આ પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન છે.
પક્ષજ્ઞાન બે પ્રકારનું હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પ્રકારના ભેદથી હેાય છે, તેમાં મતિજ્ઞાનના ૩૬૦ ત્રણસોસાઠ ભેદ હોય છે. મતિજ્ઞાન કૃતનિશ્રિત શ્રુતના આધારવાળું અને અમૃતનિશ્રિતના ભેદથી બે પ્રકારનું કહેલ છે. તેમાં અમૃતનિશ્રિત મતિજ્ઞાન
ત્પતિક નાયિકી, કમજા અને પરિણામિકી એ ચાર બુદ્ધિરૂ૫ ચાર પ્રકારનું દેવ છે. દર્શન અને સાંભળ્યા વિના જ જે બુદ્ધિ જોય વિષયને જલ્દીથી વિષય કરીને કાર્યને સંપાદન કરે છે તે ઔત્પતિકી બુદ્ધિ છે. જેવી રીતે નટપુત્ર રેહકની બુદ્ધિશાસ્ત્રમાં વર્ણવેલ છે. ગુરુની સેવા સુશ્રુષાથી, શૈયાવૃત્ય કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે વનચિકી બુદ્ધિ છે. જેવી રીતે નૈમિત્તિક સિદ્ધપુત્રના શિષને થઈ હતી. કાર્યકારણના
श्री. भगवती सूत्र :