Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ सू.५ ज्ञानभेदनिरूपणम्
३४५ २ नोइन्द्रियप्रत्यक्ष च । इन्द्रियप्रत्यक्षं पञ्चविधम् १ स्पर्शनेन्द्रियप्रत्यक्षम् २ रसनेन्द्रियप्रत्यक्षम् , ३ घ्राणेन्द्रियप्रत्यक्षम् , ४ चक्षुरिन्द्रियप्रत्यक्षम् , ५ श्रोत्रेन्द्रियप्रत्यक्षश्च । नोइन्द्रियपत्यक्ष त्रिविधम् १ अवधिज्ञानम्, २ मन:पर्यवज्ञानम्, ३ केवलज्ञानं च। तत्र अवधिज्ञानं द्विविधम् १ प्रतिपाति, २ अप्रतिपाति च, मनःपर्यवज्ञानं द्विविधं प्रज्ञप्तम् - १ जुमति, २ विपुलमति च १ मनुष्य,- २ गर्भज,- ३ कर्मभूमिज,-४ संख्येयवर्षायुष्क-५ पर्याप्तक,६ सम्यग्दृष्टि,-७ स यता,- ८ प्रमादि,-९ लब्धिमतां नवभेदवतां जीवानां मनःपर्यवज्ञानमुत्पद्यते । केवलज्ञानं त्रिविधम् १ सयोगि, २ अयोगि, ३ सिद्धश्च । विभाग है प्रत्यक्ष और दूसरा विभाग है परोक्ष इनमें भी प्रत्यक्ष दो प्रकारका कहा गया है एक इन्द्रिय प्रत्यक्ष दूसरा नाइन्द्रिय प्रत्यक्ष इन्द्रियप्रत्यक्ष स्पर्श नइन्द्रियप्रत्यक्ष, रसनाइन्द्रियप्रत्यक्ष, घ्राणइन्द्रियप्रत्यक्ष, चक्षुइन्द्रियप्रत्यक्ष और कर्णइन्द्रियप्रत्यक्ष, इस तरहसे प्रत्यक्ष पांच प्रकारका कहा गया है। नाइन्द्रियप्रत्यक्ष तीन प्रकारका कहा गया है एक अवधिज्ञान, दूसरा मनःपर्यवज्ञान और तीसरा केवलज्ञान । भतिपाति और अप्रतिपातिके भेदसे अवधिज्ञान दो प्रकारका कहा गया है । ऋजुमति और विपुलमतिके भेदसे मनःपर्यवज्ञान दो भेदरूप कहा गया है । जो जीव मनुष्य हो गर्भज हो, कर्मभूमिमें उत्पन्न हुआ हो, संख्यातवर्षकी आयुवाला हो, पर्याप्तक हो, सम्यग्दृष्टि हो, संयत हो, अप्रमादी हो, लब्धिवाला हो ऐसे नव विशेषणवाले जीवोंके मनःपर्यवज्ञान उत्पन्न होता है । केवलज्ञान तीन प्रकारका होता है
વિભકત કરેલ છે. એક પ્રત્યક્ષ અને બીજું પરોક્ષ તેમાં પ્રત્યક્ષ બે પ્રકારનું કહેલ છે. એક ઈન્દ્રિય પ્રત્યક્ષ અને ઈન્દ્રિય પ્રત્યક્ષ, ઈન્દ્રિય પ્રત્યક્ષ – સ્પશન ઈન્દ્રિય પ્રત્યક્ષ, રસનાન્દ્રિય પ્રત્યક્ષ, ઘાણઈન્દ્રિય પ્રત્યક્ષ, ચક્ષુન્દ્રિય પ્રત્યક્ષ અને કર્ણ ઇન્દ્રિય પ્રત્યક્ષ એ રીતે પ્રત્યક્ષ પાંચ પ્રકારના કહેલ છે. ને ઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું કહેલ છે. એક અવધિજ્ઞાન, બીજું મન:પર્યાવજ્ઞાન અને ત્રીજું કેવળજ્ઞાન. પ્રતિપાતિ અને અપ્રતિપાતિના ભેદથી અવધિજ્ઞાન બે પ્રકારનું કહેલ છે અને જુમતિ અને વિપુલમતિના ભેદથી મનઃ પર્યાવજ્ઞાન બે ભેદરૂપે કહેલ છે. જે જીવ મનુષ્ય હેય, ગર્ભજ હેય, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ હોય સંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય પર્યાપ્તક હય, સમ્યક્ટિ હેય, સંયત હેય, અપ્રમાદિ હોય અને લબ્ધિવાળા હોય એવા વિશેષણવાળા જીવને મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન ૧ સંગિ કેવળજ્ઞાન ૨ અગિક કેવળજ્ઞાન અને
श्री. भगवती सूत्र :