Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीमत्र वीतरागः केवली भविष्यति वा, नवा भविष्यति, इत्येवंरूण छद्मस्थः कश्चित् पुरुषो न जानाति न पश्यति, इति भावः, तथैव 'अय सव्वदुक्खाणं अंत करिस्सइ वा न वा करिस्सइ १०' अयं प्रत्यक्षतया दृश्यमानो जीवः केवलज्ञानादिमहर्यादिगुणसम्पन्नः सर्वदुःखानामन्तं करिष्यति वा, न वा करिष्यति, इत्यपि न जानाति न पश्यति, छद्मस्थव्यतिरेकमाह'एयाणि चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिणे केवली सव्वभावेण जाणइ पासइ । उत्पन्नज्ञानदर्शनघरः उत्पन्नकेवलज्ञानकेवलदर्शनः अईन् जिनः केवली भगवास्तु सवभावेन साक्षात्कारेण एतानि चैव धर्मास्तिकायादीनि दश स्थानानि वस्तूनि सम्यक्तया जानाति पश्यति, तज्ज्ञानविषयानाह
शब्द ६, गंध ७, वायु ८, यह जीव जिन होगा या नहीं होगा ९? और यह जीव समस्त दुःखोंका नाश करेगा या नहीं करेगा १०॥ तात्पर्य यही है कि छद्मस्थजीव सर्वभावसे धर्माग्तिकायको नहीं जानता है इसी तरह से वह अधर्मास्तिकायको, आकाशास्तिकायको, देहरहित सिद्धजीवको, नहीं जानता है नहीं देखता है। परमाणु पुद्गलको उपलक्षणसे द्वयणुकादिक को भी नहीं जानता है नहीं देखता है। इसीतरहसे वह शब्दको गंधको, वायुको नहीं जानता देखता है । यह प्रत्यक्षरूप कोई भी प्राणी जिन वीतराग-केवली होगा अथवा नहीं होगा । उसी प्रकारसे प्रत्यक्षतया दृश्यमान यह जीव जो कि केवलज्ञानादि महर्द्धि वगैरह गुणोंसे संपन्न बना हुआ है समस्त दुःखोंका क्षय करेगा अथवा नहीं करेगा यह भी नहीं जानता है और देखता है । छद्मस्थजीवसे भिन्नजीव ही 'एयाणी चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ' जो कि उत्पन्न केवलज्ञान केवलदर्शनको धारण करने વાયુ ૮, આ જિન થશે કે નહીં થાય ૯, અને આ જીવ સમસ્ત દુઃખોને નાશ કરશે કે નહિં કરે? ૧૦. કહેવાનો હેતુ એ છે કે છદ્મસ્થ જીવ સર્વભાવથી ધર્માસ્તિકાયને જાણતો નથી. તે જ રીતે તે અર્ધાસ્તિકાયને, આકાશાસ્તિકાયને, મુકત શરીરને જાણતા નથી તેમ જોતા પણ નથી. પરમાણુ પુદ્ગલોને ઉપલક્ષણથી દ્વયાણુક આદિને પણ જાણતા નથી કે જોઈ શકતા નથી. એ જ રીતે તે શબ્દને, ગંધર્ન કે વાયુને પણ જાણતા નથી કે દેખતા નથી. આ પ્રત્યક્ષરૂપે કોઇપણ પ્રાણ જીન–વીતરાગ-કેવળી થશે અથવા નહીં થાય. બસ એ જ રીતે પ્રત્યક્ષ રૂપથી દેખાતો નથી. આ જીવ જે કે કેવળજ્ઞાન આદિ મહર્ધિક વિગેરે ગુણેથી યુકત બનેલ છે. સમસ્ત દુઃખેને નાશ કરશે કે નહીં કરે એ પણ જાણતા નથી અને દેખતો નથી. છદ્મસ્થ જીવથી જુદા જીવ જ 'एयाणि चेव उपत्रनाणदंसणधरे अरहाजिणे केवली समभावेणं जाणइ पासई' જે ઉત્પનજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરવાવાળા છે અર્થાત કેવળજ્ઞાની કેવળદની
श्री. भगवती सूत्र :