Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ २१ सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् २३९ शेषाणां मृषादित्रयाणां क्रमेण अनेकत्वे त्रयः, एवम् आधस्यानेकत्वे शेषाणां त्रयाणाम् क्रमेण एकत्वे त्रय इत्येवं षट्, तथा द्वितीयस्य एकत्वे शेषद्वयस्य क्रमेण अनेकत्वे द्वौ, तथा द्वितीयस्य अनेकत्वे शेषद्वयस्य क्रमेण एकत्वे द्वौ, तृतीयचतुर्थयोरेकत्वानेकत्वाभ्याम् एकः, तयोरेवानेकत्वैकत्वाभ्याम् एकः, इत्येवं द्वादश, कायप्रयोगपरिणत भी होता है । ये ही एकत्वमें तीन विकल्प है । द्विकसंयोगमें ६, और त्रिकसंयोगमें १ इस प्रकार ये १० विकल्प हैं। तथा सत्यमनःप्रयोग परिणत आदिकोंमें एकत्वमें चार विकल्प होते हैं जो इस प्रकारसे हैं द्रव्यत्रय सत्यमनःप्रयोग परिणत भी होता है, असत्यमनः प्रयोग परिणत भी होता है, उभयमनःप्रयोगपरिणत भी होता है, ओर अनुभयमनःप्रयोग परिणत भी होता है इस तरहसे ये एकत्वमें चार विकल्प हैं । द्विकयोगमें १२बारह विकल्प होते हैं जो इस प्रकारसे हैं आदि सत्यके एकत्वमें और शेषमृषादित्रयके क्रमशः अने कत्वमें तीनविकल्प, इसी तरहसे आदि सत्यके अनेकत्वमें और शेषतीनके क्रमशः एकत्वमें तीन विकल्प इस प्रकार ६ विकल्प ये हुए, तथा द्वितीय मृषाके एकत्वमें और शेषद्वयके क्रमशः अनेकत्व में दो विकल्प, इस प्रकार १० दश विकल्प हुए और तृतीय एवं चतुर्थके एकत्व एवं अनेकत्व को लेकर १ एक विकल्प और इन्हों के अनेकत्व और एकत्वको लेकर एक और विकल्प इस प्रकारसे द्विकપરિણુત પણ હોય છે. અને કાયપ્રયોગ પરિણત પણ હોય છે. એ જ એકત્વમાં ૩ ત્રણ વિકલ્પ છે. અને દિક સંયોગમાં ૬ છ અને ત્રિકસંગમાં ૧ એક એ પ્રમાણે કુલ ૧૦ દશ વિકલ્પ થાય છે. તથા સત્યમનપ્રયોગ પરિણત આદિમાં એકત્વમાં ચાર ૪ વિકલ્પ થાય છે. જે આ પ્રમાણે છે–દ્રવ્યત્રય સત્યમનઃ પ્રયોગ પરિણત પણ હોય છે. અસત્યમનઃ પ્રયોગપરિણત પણ હોય છે. ઉભય મનઃપ્રયાગ પરિણત પણ હોય છે અને અનુભય મનઃ પ્રયોગ પરિણત પણ હોય છે એ રીતે એકત્વમાં ચાર વિકલ્પ છે. ક્રિકસંગમાં ૧૨ બાર વિકલ્પ થાય છે જે આ પ્રમાણે છે. પહેલા સત્યના એકત્વમાં અને બાકી મૃષા આદિ ત્રયના ક્રમથી અનેકત્વમાં ત્રણ વિકલ્પ, એ જ રીતે આદિ સત્યના અનેકવામાં અને બાકીના ત્રણેના ક્રમથી ક્રમશઃ અનેકવમાં ત્રણ ૩ વિકલ્પ એ રીતે છ વિકલ્પ થાય છે. તથા બીજા મૃષાના એકત્વમાં અને બાકીના બેના કમથી અનેકત્વમાં બે ૨ વિકલ્પ તથા બીજા ભેદના અનેકત્વમાં અને શેષ બેના ક્રમથી એકવમાં ૨ બે વિકલ્પ, આ પ્રમાણે૧૦ દશ વિકલ્પ થયા. અને ત્રીજા અને ચોથાના એકત્વ અને અનેકત્વને લઈને એક વિકલ્પ અને તેને જ અનેક અને એકત્વને લઈને બીજો વિકલ્પ એ રીતે દિકસંગના
श्री. भगवती सूत्र: