Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीखने भवति, गौतमः पृच्छति-'जइ कायप्पओगपरिणत तत् किम् औदारिकशरीर कायप्रयोगपरिणतम् ? औदारिकशरीरमेव पुद्गलस्कन्धरूपत्वेनोपचीयमानत्वात् कायस्तस्य प्रयोगः, औदारिकशरीरस्य वा कायप्रयोगः तेन परिणत तत्तथा, अयं चौदारिकशरीरकायप्रयोगः पर्याप्तकस्यैव विज्ञेयोन तु अपर्याप्तकस्य, इत्याशयः, प्रज्ञापनायाः षोडशपदपर्यालोचनया तु-इत्थं प्रतिभाति यत् वैक्रियनिर्माणकाले वैक्रियमिश्रं वैक्रियादौदारिके प्रवेशकाले च औदारिकमिश्रं च भवति। एवमेव असमारंभवचःपयोगपरिणत होता है । अब गौतम पूछते हैं 'जइकायप्पओगपरिणए किं ओरालियसरीरकायप्पओगपरिणए०' जो द्रव्यकायप्रयोगपरिणत होता है वह क्या औदारिक शरीररूपकायप्रयोगपरिणत होता है ? तात्पर्य इसका यह है कि पुद्गलस्कन्धरूप होनेसे
औदारिक शरीर यहां कायरूप कहा गया है कायका तात्पर्य होता है बहुप्रदेशी । औदारिक शरीर बहुत प्रदेशोंवाला है । बहुत प्रदेशोंवाला बह इसलिये है कि वह पुद्गल परिमाणुओंका एक समूहरूप स्कन्ध है इस औदारिकशरीर रूपकायप्रयोगसे अथवा औदारिक शरीरके कायप्रयोगसे परिणत जो द्रव्य है वह औदारिकशरीरकायप्रयोगपरिणत द्रव्य है यह औदारिक शरीर कायप्रयोग पर्याप्तक जीवके ही होता है अपर्याप्तक जीवके नहीं प्रज्ञापनाके सोलहवे १६ पदका विचार करनेसे ऐसा मालूम होता है की वैक्रिय बनाते समय वैक्रियमिश्र और वैक्रियसे औदारिकमें आते समय औदारिक मिश्र होता है । इसी प्रकार
गौतम स्वामीना प्रश्न-'जइ कायप्पओगपरिणए कि ओरालियसरीरकायप्पओगपरिणए ?' हे महन्त ! रे द्रव्य अयप्रयोगपरिणत होय छे, ते शु
દારિક શરીરરૂપ કાયપ્રગપરિણત હોય છે ? આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. પુદગલ સ્કલ્પરૂપ હોવાથી દારિક શરીરને અહીં કાયરૂપ કહેવામાં આવ્યું છે. કાય એટલે બહુપ્રદેશી ઔદારિક શરીર ઘણા પ્રદેશવાળું હોય છે, તે બહુ પ્રદેશેવાળું એટલા માટે કહ્યું છે કે તે પુદગલપરમાણુઓના એક ઢગલારૂપ સ્કન્ધ છે. આ ઔદારિક શરીરરૂપ કાયપ્રયોગથી અથવા ઔદારિક શરીરના કાયપ્રગથી પરિણત જે દ્રવ્ય છે, તેને ઔદારિક શરીરકાયપ્રગપરિણત દ્રવ્ય કહે છે. આ ઔદારિક શરીરકાયપ્રયોગ પર્યાપ્ત માંજ સંભવી શકે છે અપર્યાપ્તક જીવોમાં સંભવી શકતા નથી. પ્રજ્ઞાપના સોળમાં પદ ને વિચાર કરતાં એવું જણાય છે કે- વૈક્રિય બનાવતી વખતે ઐયિમિશ્ર અને ઐક્રિયાથી
દારિકમાં આપતાં દારિકમિશ્ર થાય છે. એ જ રીતે આહારક બનાવતી વખતે
श्री. भगवती सूत्र :