Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१८०
भगवती सूत्रे
पुद्गलद्रव्ये सूक्ष्मपृथिवीकायिकादीन् अपेक्ष्य आलापक उक्तस्तथैवदारिकमिश्रशरीरका परिणतेऽपि पुद्गलद्रव्ये आलापको वकन्यः, किन्तु अय मत्रविशेषः- तत्र सर्वेऽपि सूक्ष्मपृथिवीकायिकादयः पर्याप्तकापर्याप्तकोभयविशेषणविशिष्टाः उक्ताः, अत्र तु वादरवायुकायिकाः, गर्भनपञ्चेन्द्रियतिर्यग्योनिकाः गर्भजमनुष्याश्चैव पर्याप्तकापर्याप्तविशेषणविशिष्टा वक्तव्याः, शेवास्तु केवलम् अपर्याप्तक विशेषणविशिष्टा एव वाच्याः, बादरवायुकायिकानां पर्याप्तकापर्याप्तकोभयावस्थायामेव वैक्रियारम्भतः औदारिकमिश्रशरीरकायप्रयोगोपलब्धेः शेषाणान्तु अपर्याप्तकावस्थायामेवेति फलितम् । द्वितीयो दण्डकः २ ।। सू० १४ ।।
"
वीकायिक आदिकोंकी अपेक्षा लेकरके आलापक-पाठ कहा गया है उसी प्रकारसे औदारिक मिश्रंशरीर कायप्रयोग से परिणत पुद्गल द्रव्यमें भी आलापक कहना चाहिये । परन्तु इसमें यह विशेषता है कि वहां पर सबही पर्याप्तक अपर्याप्तक सूक्ष्मपृथिवीकायिक आदि जीव कहे गये हैं और यहां पर बादरवायुकायिक, गर्भज पंचेन्द्रिय तिर्यग्योनिक और गर्भज मनुष्य ये ही तीनों पर्याप्तक और अपर्यासक गृहीत किये गये हैं. और बाकी के केवल अपर्याप्तक ही गृहीत किये गये हैं क्योंकि बादरवायुकायिक आदिकोंमें दोनों अवस्थाओंमें पर्याप्त अपर्याप्त दशामें ही वैक्रियशरीरके आरंभ होनेसे औदारिक मिश्रशरीर कायप्रयोगकी उपलब्धि होती है । परन्तु बाकीके जीवों में केवल अपर्याप्तकदशामें ही औदारिक मिश्र शरीरकायप्रयेो गकी उपलब्धि होती है । द्वितीय दण्डक ॥ सू० १४ ॥
પૃથ્વીકાયિક આદિને વિષે આલાપક – પાઠ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે ઔદારિક મિશ્રશરીરપ્રયાગથી પરિણત પુદ્ગલ દ્રવ્યના પણ આલાપક કહેવા જોઇએ. પરંતુ અહીં તે આલાપકમાં એટલીજ વિશેષતા છે કે ત્યાં બધાં પર્યાપ્તક, અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયક આદ જીવનું કથન કર્યું છે, પણ અહીં ખાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિય ચયાનિક, અને ગજ મનુષ્ય આ ત્રણ પ્રકારના જીવાને જ પર્યાપ્તક અપર્યાપ્તક ગ્રહણ કરવામાં અવ્યા છે, બાકીના બધાં જીવાને ફકત અપર્યાપ્તક જ ગ્રહણ કરવામાં આવેલ છે. તેનું કારણ એ છે કે બાદર વાયુકાયિક આફ્રિકામાં બન્ને અવસ્થાએમાં ( પર્યાપ્તક અને અપર્યાપ્તક દશામાં ) જ વૈક્રિયશરીરને આરંભ થવાથી ઔારિક મિશ્રશરીરકાયપ્રયાગની ઉપલબ્ધ થાય છે. પરન્તુ માકીના જીવામાં ફ્ક્રૂત અપર્યાપ્તક દશામાં જ ઔદારિક मिश्रशरीरडाय प्रयोगनी उपलब्धि ( प्रप्ति ) थाय छे. जी इंड संपूर्ण ॥ सु. १४ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૬