Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११०
भगवतीसगे तिक्तादिरस - कर्कशादिस्पर्श - परिमण्डलादिसंस्थानपरिणता अपि भवन्तीति भावः । एवं पर्याप्तकापर्याप्तकमूक्ष्मबादराकायिक-तेजस्कायिक-वायुकायिकवनस्पतिकायिकैकेन्द्रियौदारिकतैजसकामणशरीरप्रयोगपरिणताः पुद्गलाः, एवं पर्याप्तकापर्याप्तकदीन्द्रिय - त्रीन्द्रिय - चतुरिन्द्रियौदारिकादिशरीरप्रयोगपरिणताः पुद्गलाः, पर्याप्तापर्याप्तकरत्नप्रभादिसप्तनैरयिकपञ्चेन्द्रियवैक्रियादिशरीरप्रयोगपरिणताः पुद्गलाः, पर्याप्तापर्याप्तकसंमूछिम - गर्भजतिर्यग्योनिकमनुष्यपञ्चेन्द्रियाहारकादिशरीरप्रयोगपरिणताः पुद्गलाः, असुरकुमारादिभवनवासिगंधके रूपमें, रसकी अपेक्षा तिक्तादि रसके रूपमें, स्पर्शकी अपेक्षा कर्कश आदि स्पर्शके रूपमें और संस्थानकी अपेक्षा परिमंडल आदि संस्थानके रूपमें भी परिणत होते हैं। इसी प्रकारसे पर्याप्तक अपर्यातक सूक्ष्मबादर ऐसे अप्कायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक एकेन्द्रियके औदारिक, तेजस, और कार्मण शरीरके प्रयोगसे परिणत हुए जो पुद्गल कहे गये हैं, तथा जो पुद्गल पर्याप्तक अपर्याप्तक द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रियके औदारिक आदि शरीरत्रयके प्रयोगसे परिणत हुए कहे गये हैं, तथा जो पुद्गल पर्याप्तक अपर्याप्तक रत्नप्रभादि सप्तपृथिवीगतनैरयिक पंचेन्द्रियके वैक्रियादि शरीरत्रयके प्रयोगसे परिणत हुए कहे गये हैं, तथा जो पुद्गल पर्याप्तक अपर्याप्तक संमूछिम, गर्भज तिर्यग्योनिक जीवोंके औदारिक
आदि शरीरत्रयके प्रयोगसे परिणत हुए कहे गये हैं, इसी तरहसे मनुष्य पंचेन्द्रियके आहारक आदि शरीरके प्रयोगसे परिणत हुए તીખા આદિ રસરૂપે, સ્પર્શની અપેક્ષાએ કર્કશ આદિ સ્પર્શરૂપે અને સંસ્થાનની અપેક્ષાએ પરિમંડલ આદિ સંસ્થાનરૂપે પરિણમે છે. એ જ પ્રકારનું કથન પર્યાપ્તક અને અપર્યાપ્તક અવસ્થાવાળા સૂક્ષ્મ અને બાદર અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિયના ઔદારિક, તૈજસ અને કામણ શરીરના પ્રયોગથી પરિણત જ પુત્રે કહ્યાં છે તેમના વિષે પણ સમજવું એવું જ કથન પર્યાપ્તક અને અપર્યાપ્તક દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોના દારિક આદિ ત્રણ શરીરના પ્રયોગથી જે પગલે પરિણત થયેલા કહ્યાં છે, તથા જે પુદ્ગલે પર્યાપ્તક અને અપર્યાપ્તક ૨નપ્રભા આદિ સાત પૃથ્વીના નારક પંચેન્દ્રિયના વૈક્રિય આદિ ત્રણ શરીરના પ્રાગથી પરિણત થયેલાં કહ્યાં છે, તથા જે પુદગલો પર્યાપ્તક અને અપર્યાપ્તક સંમૂર્છાિમ તથા ગર્ભજ તિર્યચનિક જીવના ઔદારિક આદિ ત્રણ શરીરના પ્રયોગથી પરિણત થયેલા કહ્યાં છે, તે પ્રગલે વિષે પણ સમજવું. એ જ પ્રમાણે મનુષ્ય પંચેન્દ્રિયના આહારક આદિ શરીરના પ્રયોગથી પરિણત થયેલાં પુણેલે વિષે પણ સમજવું. તથા અસુરકુમાર
श्री. भगवती सूत्र :