Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे पश्चाद् युक्तपरिणतो-द्रव्यमावलिङ्ग सम्पन्नो भवति, यथा-प्रत्येकबुद्धादिः । इति तृतीयो भङ्गः । ३ । तथा-एकः पूर्वमयुक्तः सन् पश्चादप्ययुक्तपरिणतो भवति, यथा-गृहस्थः, इति चतुर्थों भङ्गः ४। एषा चतुर्भङ्गी वित्रिष्टपुरुषमाश्रित्य । सामान्य पुरुषमाश्रित्य तु-एकः पुरुषः पूर्व युक्तः धनधान्यादि सम्पन्नः, पश्चादपि युक्तप. रिणतो भवतीति प्रथमो भङ्गः। १ । एकः पुरुषः पूर्वं युक्तः पवाद् अयुक्तपरिणतो-धनधान्यादिरहितो भवनीति द्वितीयो भङ्गः।२। एवं शेष भगद्वयमपि बोध्यम्।। होता है पश्चात् वह युक्त परिणत-द्रव्यलिङ्ग से सम्पन्न हो जाता है जैसे-प्रत्येक बुद्ध आदि ऐसा यह तृतीय भङ्ग है, ३॥ चतुर्थभङ्ग इस प्रकार है, जैसे-कोई एक पहले से भी अयुक्त होता है और पश्चात् भी अयुक्तपरिणत बना रहता है जैसे-गृहस्थ ऐसा यह चतुर्थ भङ्ग है, ४। यह-इस प्रकारकी चतुर्भङ्गो, विशिष्ट पुरुषको आश्रित करके कही गईहै। ___ अब सामान्य पुरुष को आश्रित करके यही चतुर्भङ्गी इस प्रकार से है-जैसे कोई एक पुरुष ऐसा होता है जो पहले भी धनधान्यादि से सम्पन्न होता है, और बाद में भी वैसा ही सम्पन्न बना रह जाता है, यह प्रथम भङ्ग है, १ द्वितीय भङ्ग इस प्रकार है-कोई एक पुरुष पहले तो धनधान्यादि सम्पन्न होता है बाद में उससे रहित हो जाता है, २ तृतीय भङ्ग इस प्रकार है-जैसे-कोई एक पुरुष पहले तो धनधान्यादि रहित होता है और बाद में सम्पन्न हो जाता है, ३ तथा-चतुर्थ भङ्ग - ત્રીજો ભાંગ–કઈ એક પુરુષ પહેલાં અયુત (દ્રવ્યલિંગથી રહિત) હોય છે, પરંતુ પાછળથી યુક્ત પરિણત-દ્રવ્યલિંગથી સંપન્ન થઈ જાય છે જેમ કે પ્રત્યેક બુદ્ધ વગેરે.
ચોથે ભાંગે કોઈ એક પુરુષ પહેલા પણ અયુક્ત ( દ્રવ્યલિંગથી રહિત) હોય છે અને પાછળથી પણ અયુક્ત પરિણત જ ચાલુ રહે છે. જેમ કે ગૃહરા આ પ્રકારની ચતુર્ભગી વિશિષ્ટ પુરુષને આધારે કહેવામાં આવી છે. સામાન્ય પુરુષની અપેક્ષાએ એજ થતુમગીને આ પ્રમાણે ઘટાડી શકાય
(૧) કેઇ એક પુરુષ એ હોય છે કે જે પહેલાં પણ ધનધાન્ય આદિથી સંપન્ન હોય છે અને ત્યારબાદ પણ જીવનપર્યન્ત તેનાથી યુક્ત જ ચાલુ રહે છે. (૨) કે ઈ પુરુષ પહેલાં ધનધાન્યાદિથી યુક્ત હોય છે પણ પાછળથી તેનાથી રહિત બની જાય છે. (૩) કેઈ એક પુરુષ પહેલાં ધનધાન્યાદિથી રહિત હોય છે પણ પાછળથી ધનધાન્યથી સંપન્ન બની જાય છે.
श्री. स्थानांग सूत्र :03