Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे युक्त:-पूर्व द्रव्यलिङ्गेन भावलिङ्गन च सम्पन्नो भवति, स पश्चाद् अयुक्तः-भाव: लिङ्गेन रहितो भवति, यथा जमाल्यादिनिह्नवः, उभाभ्यां चा रहितो भवति, यथा संयमपतितः कण्डरीकादिः । इति द्वितीयो भङ्गः २। तथा-एकः पुरुषः अयुक्त:द्रव्यलिङ्गेन रहितोऽपि युक्तो-भावलिङ्गेन युक्तो भवति, यथा प्रत्येकबुद्धादिः । इति तृतीयो भङ्गः ३। तया-एकः पुरुषः पूर्वमयुक्तः-द्रव्यभावलिङ्गरहितः, पश्चा दपि अयुक्तस्तथैव भवति, यथा गृहस्थादिः । इति चतुर्थोभङ्गः ४। ___" चत्तारि जाणा" इत्यादि-स्पष्टम् , नवरं-युक्तं पलीवादिभिः, युक्तपरिणतम्-सत्सामय्या युक्तमावप्राप्तम् इति प्रथमो भङ्गः १॥ तथा युक्तं बलीया. या-भावलिङ्ग से युक्त होता है, वही यदि उसी लिङ्ग से अपने जीवनकाल तक भी युक्त बना रहता है तो-ऐसा यह प्रथम भगवाला है-१ तथा-कोई एक साधु पुरुष प्रवज्या लेते समय तो द्रव्यलिङ्ग से याभावलिङ्ग से युक्त हो जाता है, पर-आगे चलकर यदि यह उस लिङ्ग से-भाव लिङ्ग से-रहित हो जाता है जमालिनिय की तरह अथयाकण्डरीक की तरह दोनों लिङ्गों से रहित हो जाता है, तो ऐसा वह साधु पुरुष द्वितीय भङ्ग में गिना गया है-२ तथा-जो प्रत्येक बुद्ध आदि की तरह द्रव्यलिङ्ग से रहित हुवा भी भावलिङ्ग से सहित होता है उसकी अपेक्षा तृतीय भङ्ग है-३ तथा-गृहस्थादि की तरह जो पहले भी द्रव्यलिङ्ग, या-भावलिङ्ग से रहित हो, और बाद में भी वह वैसा ही बना रहे तो-इसकी अपेक्षा चतुर्थ भङ्ग है. ४। द्वितीय सूत्रगत चार भङ्ग इस प्रकार से व्याख्यात करना चाहिये-जैसे-कोई एक रथादियान લાગુ પડે છે-(૧) કેઈ એક પુરુષ સાધુ બનતી વખતે દ્રવ્યલિંગ કે ભાવ લિંગથી યુક્ત હોય છે અને પોતાના જીવન કાળ પતિ એજ લિંગથી યુક્ત રહે છે. (૨) કેઈ એક પુરુષ દીક્ષા અંગીકાર કરતી વખતે દ્રવ્યલિંગથી કે ભાવલિંગથી યુક્ત હોય છે, પરંતુ આગળ ને તે લિંગથી -ભાવલિંગથી રહિત થઈ જાય છે. તેવા પુરુષને બીજા ભાગમાં ગણાવી શકાય છે. જેમકે – જમાલિ નિદ્ધવ અથવા કંડરિકની જેમ બને લિંગથી રહિત થઈ જનારને પણ બીજા ભાગમાં ગણાવી શકાય છે. પ્રત્યેક બુદ્ધ આદિની જેમ દ્રવ્યલિંગથી રહિત હોવા છતાં ભાવલિંગથી યુક્ત હોય એવા સાધુને ત્રીજા ભાગમાં ગણાવી શકાય છે. (૪) તથા ગૃહસ્થાદિની જેમ જે પહેલાં પણ દ્રવ્યાલિંગ અથવા ભાવલિંગથી રહિત હોય છે પછી પણ એ જ ચાલુ રહે છે તેને ચોથા ભાંગામાં ગણાવી શકાય છે.
श्री. स्थानांग सूत्र :03