Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८
स्थानाङ्गसूत्रे मयुक्तरूपम् २, अयुक्तं नामैकं युक्तरूपम् ३, अयुक्तं नामैकमयुक्तरूपम् ।। एक्मे चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-युक्तो नामैको युक्तरूपा० ४,
चत्वारि यानानि प्रज्ञप्तानि, तद्यथा-युक्तं नामैकं युक्तशोमम्० ४, एवमेव चत्वारि पुरुषजातानि पञप्तानि, तद्यथा-युक्तो नामैको युक्तशोभः ४। सू० ११॥
टोका-" चत्तारि जाणा" इत्यादि-यानानि-शकटादीनि, चत्वारि प्रज्ञप्लानि, तद्यथा-एकं यानं युक्तं-बलीवादिभिः संयुक्तं तत् पुनयुक्तं-सकलसाम ग्रीसहितं, यद्वा-पूर्वकालेऽपरकाले च बलीपदादिभिर्युक्तं भवति, इति प्रथमो भगः १। एकं बलीवादिभिर्युक्तं सदपि अयुक्तं सामग्रीरहितम् अपरकाले बली वर्दादियोगरहितं या भवति । इति द्वितीयो मङ्गः । २ । तथा-एक वर्तमानकाले अयुक्तयुक्त-रूप, ३ अयुक्ताऽयुक्त-रूप, ४, इसी प्रकार से पुरुष भी युक्तयुक्त-रूप आदि चार प्रकार के होते हैं-४, । ३ ।
फिरभी-यान चार प्रकारके हैं, युक्त युक्त-शोभावाले-१ युक्ताऽयुक्त-शोभावाले-२ अयुक्तयुक्त-शोमायाले-३ अयुक्तायुक्त शोभावाले ४, इसी प्रकार से पुरुष भी चार प्रकार के हैं, जैसे-युक्तयुक्त शोभा. वाला-१ आदि-(४)
टोकार्थ-कोई एक यान ( प्रवहण ) ऐसा होता है जो-बली चर्द आदि से भी युक्त होता है और-सकल सामग्री से भी युक्त होता है। अथवा--पूर्वकाल में भी, और-अपरकाल में भी बलीवदिकों से युक्त होता है, या-किया जाता है-१ कोई एक यान बलीवर्दादिकों से युक्त होता तो है. पर-यान सामग्री से रहित होता है-२ अथया -पूर्व યુક્ત અયુક્ત રૂપ, (૩) અયુક્ત યુકત રૂપ અને (૩) અયુક્ત અયુક્ત રૂપ એ જ પ્રમાણે પુરુષના પણ યુક્ત યુક્ત રૂપ આદિ ચાર પ્રકાર સમજવા. 13 ' યાનના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) યુક્તયુક્ત શોભાવાળું, (२) युत मयुत माया (3) अयुत युत माया मने (४) मयुत અયુક્ત શોભાવાળું એજ પ્રમાણે પુરુષના પણ “યુક્ત યુક્ત શોભાવાળે” આદિ ચાર પ્રકાર સમજવા. ૪
હવે પહેલા સૂત્રના ચાર ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે (૧) કેઇ એક યાન ( રથ, ગાડું આદિ વાહન ) બળદ આદિથી પણ યુક્ત હોય છે અને સકળ સામગ્રીથી પણ યુક્ત હોય છે અથવા પહેલાં બળદાદિથી યુક્ત રહે છે અને પછી પણ યુક્ત જ રહે છે. (૨) કેઈ એક યાન બળદેથી યુક્ત હોય છે પણ અન્ય સામગ્રીથી રહિત હોય છે અથવા પહેલાં બળદ આદિથી યુક્ત હોય છે પણ પછી તેમનાથી રહિત બની જાય છે (૩) કોઈ એક યાન વર્તમાન કાળે તે બળદ આદિથી
श्री. स्थानांग सूत्र :03